Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાની સવાર ઠંડા-ઠંડા, કૂલ-કૂલ.. શહેરમાં નાસિક, પૂણે કરતાં પણ વધારે ઠંડી.. નોંધાયું આટલું તાપમાન..

મહારાષ્ટ્રમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને મુંબઈવાસી વહેલી સવારે અને રાતના ભારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

Minimum temperature may drop to single digit next week in Maharashtra

મુંબઈગરાની સવાર ઠંડા-ઠંડા, કૂલ-કૂલ.. શહેરમાં નાસિક, પૂણે કરતાં પણ વધારે ઠંડી.. નોંધાયું આટલું તાપમાન..

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં ઠંડી ( Winter ) નો ચમકારો વધ્યો છે અને મુંબઈવાસી ( Mumbai ) વહેલી સવારે અને રાતના ભારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે સામાન્ય પણે, પુણે અને નાસિક બંને જે મુંબઈ કરતાં ઉચ્ચ પ્રદેશ (પ્લેટો) પર આવેલાં હોવાથી ત્યાં ઠંડીનું પ્રમાણ વધુ હોય છે. પરંતુ ગઈ કાલે (સોમવારે) 26.5 સેલ્સિયસ પર, મુંબઈ ( Mumbai ) નું દિવસનું તાપમાન પૂણેના 31.2 સે. અને નાસિકના 28.5 સે. કરતાં ઓછું નોંધાયું હતું. જોકે, આ બે શહેરોમાં રાત્રિનું તાપમાન મુંબઈ કરતાં ઓછું હતું.

Join Our WhatsApp Channel

 શહેરમાં રાત્રિનું તાપમાન 

કોલાબા અને સાંતાક્રુઝ વેધર સ્ટેશનો દ્વારા નોંધાયેલ લઘુત્તમ દિવસનું તાપમાન સામાન્ય કરતા 4 ડિગ્રી નીચું હતું, જ્યારે રાત્રિનું તાપમાન અનુક્રમે 17.5 સે અને 15.6 સે. હતું. તેની સરખામણીમાં, પુણે અને નાસિકમાં રાત્રિનું તાપમાન અનુક્રમે 11.7 ડીસી અને 11 સેલ્સિયસ નોંધાયું હતું.

આ સમાચાર પણ વાંચો: નવો વિવાદ.. હવે મેટ્રો-2એ રૂટમાં આ સ્ટેશનનું નામ બદલવાની ઉઠી માંગ, સ્થાનિકોએ આપી અંદોલનની ચીમકી..

 હવામાન વિભાગની આગાહી 

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની આગાહી કરી છે. 

Habitual Thief Arrested Andheri અંધેરીમાં મેડિકલ સ્ટોરમાંથી મોબાઈલ ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો 21 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
Illegal CDR Racket Busted Crime Branch ગેરકાયદે CDR સપ્લાય કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે બે પોલીસ કોન્સ્ટેબલ સહિત 5 આરોપીઓની કરી ધરપકડ
Railway TTE Rescues Minor Boy રેલવે ટીટીઈની સતર્કતાથી ટ્રેનમાં એકલો ભટકતો 12 વર્ષનો સગીર સુરક્ષિત પૂછપરછ બાદ CSMT RPF ને સોંપાયો
Malad Spiderman Style Burglar Arrested મલાડમાં ‘સ્પાઈડરમેન’ સ્ટાઈલમાં ફ્લેટમાં ત્રાટકેલો તસ્કર ઝડપાયો ડિંડોશી પોલીસે ગણતરીના કલાકોમાં તમામ મુદ્દામાલ જપ્ત કર્યો
Exit mobile version