એન્ટી નાર્કોટિકસ સેલે વિડિયો મુંબઇના કાંદિવલી વિસ્તારમાંથી એક ડ્રગ પેડલર ની ધરપકડ કરી છે.
આ ડ્રગ્સ વેચનાર વ્યક્તિ પાસેથી ૧૪ કિલો ચરસ મળ્યું છે જેની બજાર કિંમત બે કરોડ ૮૦ લાખ રૂપિયા થાય છે.
આરોપીની વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ મામલો દર્જ કરવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ આદરી છે.
