ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
કોરોનાની નવી લહેરમાં મોટી સંખ્યામાં મુંબઈ પોલીસના કર્મીઓ સંક્રમિત થયા છે.
શહેરમાં છેલ્લા 24 કલાકમાં 98 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે.
અત્યાર સુધીમાં 126 પોલીસકર્મીઓના કોરોનાને કારણે મોત થયા છે.
હાલ 741 પોલીસકર્મીઓ હજુ પણ દાખલ છે અને તેમની સારવાર ચાલી રહી છે.
મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 9,994 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ થયા છે.
'ટારઝન' ફેમ આ એક્ટર નો થયો કાર અકસ્માત,અભિનેતા સહિત પત્ની અને પુત્રી ની છે આવી હાલત; જાણો વિગત
