Site icon News Continuous Bureau | Mumbai

 મોટા સમાચાર : અઘરા દિવસ માટે તૈયાર થઈ જાવ. મુંબઈ માં લોક ડાઉન નહીં થાય પરંતુ આ પગલાં લેવા જઈ રહી છે‌ મહાનગરપાલિકા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

24 ફેબ્રુઆરી 2021

મુંબઈ શહેરમાં કોરોના નો ખતરો વધી રહ્યો છે તેવા સમયે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને મુંબઇ મહાનગરપાલિકાના કમિશનર વચ્ચે મહત્ત્વની બેઠક થઈ છે. આ બેઠક બાદ કોઈપણ પ્રકારની વિશેષ જાહેરાત કરવામાં આવી નથી. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ત્યારે લાગુ કરવામાં આવશે જ્યારે શહેરમાં કોરોના ના કેસ સતત વધ્યા કરશે.

તો શું છે નવા પ્રસ્તાવિત નિયમો

૧. આખા મુંબઈ શહેર પર લોકડાઉન લગાવવાના સ્થાને જે વિસ્તારમાં કોરોના ના કેસ વધે છે તે વિસ્તારને સીલ કરવામાં આવશે.

૨. જે વિસ્તારને સીલ કરવામાં આવશે તેની આસપાસની દુકાનોના વર્કિંગ અવર્સ ને નિયંત્રિત કરવામાં આવશે તેમજ શક્ય હોય તો દુકાનો બંધ રાખવામાં આવશે

૩. આ પગલાં લેવાનો અધિકાર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સ્તરના અધિકારી પાસે હશે

૪. આમ આખા મુંબઈમાં લોકડાઉન લગાવવાના સ્થાને અલગ-અલગ વિસ્તારમાં કડક લોકડાઉન  લાગશે.

Mumbai Cyber Fraud Cases મુંબઈમાં સાયબર ગઠિયાઓનો તરખાટ ફેક લિંક અને ગુમ ક્રેડિટ કાર્ડ દ્વારા બે અલગઅલગ કેસમાં ₹૨૬ લાખની છેતરપિંડી
Mumbai OTP Farming Syndicate Busted મુંબઈમાં ‘ઓટીપી ફાર્મિંગ’ નેટવર્કનો પર્દાફાશ વેસ્ટ સાયબર પોલીસે ૩ ગઠિયાઓને દબોચ્યા, ૬૬૯ સિમ કાર્ડ જપ્ત
Mumbai Stock Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૯.૬૮ કરોડની છેતરપિંડી મ્યૂલ એકાઉન્ટ સપ્લાય કરતી ગેંગના ૪ શખ્સો ઝબ્બે
Mumbai Digital Arrest Scam ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે વરિષ્ઠ નાગરિક સાથે ₹૧.૧૨ કરોડની ઠગાઈ મુંબઈ સાયબર પોલીસે ૬ ગઠિયાઓને દબોચ્યા
Exit mobile version