Site icon News Continuous Bureau | Mumbai

જુહુમાં ગોઝારો અકસ્માત- ડૂબી રહેલા બાળકને બચાવવા જતાં એક વ્યક્તિનું મૃત્યુ

News Continuous Bureau | Mumbai 

મુંબઈ(Mumbai)ના જુહુ બીચ(Juhu Beach) પર એક ગોઝારો અકસ્માત બન્યો છે. અહીં એક વ્યક્તિ પોતાના બે બાળકો સાથે જુહુ બીચ પર ફરવા માટે ગયો હતો. તે સમયે સમુદ્ર કિનારાથી 500 મીટર દૂર એક બાળક નાની હોડીમાં માછલી પકડી રહ્યો હતો. તે સમયે પાણીનું વહેણ આવી જતા તે ઉછળી પડયો હતો અને પાણીમાં પડી ગયો હતો. આ બાળકને બચાવવા માટે પરિવાર સાથે ફરવા આવેલો વ્યક્તિ જુહુ બીચના પાણીમાં ઊતર્યો પરંતુ તે પોતે ડૂબી ગયો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : નવી સરકાર આવતાં વેંત જૂની સરકારના નિર્ણયો પર પસ્તાળ પડી- અજિત પવાર નો આ નિર્ણય રદ કરવામાં આવ્યો

અનેક કલાકોની શોધખોળ કર્યા પછી આશરે પાંચ કિલોમીટર દૂર તે વ્યક્તિનો મૃતદેહ મળ્યો છે. આ તબક્કે મુંબઈ મહાનગરપાલિકા(BMC)એ વધુ એક વખત ચેતવણી આપી છે કે ચોમાસા(monsoon)ના સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ દરિયામાં જવું નહીં

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version