Site icon

મુંબઈમાં વધુ ઘાતક બન્યો કોરોના, શહેરમાં સગર્ભા મહિલાઓના મોતના કારણોમાં પણ કોરોના પહેલા નંબરે ; ગત એક વર્ષમાં આટલા ટકા મહિલાઓના નિપજ્યા મોત

હેમરેજ, સેપ્સિસ, હાયપરટેન્સિવ ડિસઓર્ડર અને ક્ષય રોગ વર્ષોથી મુંબઈમાં સગર્ભા મહિલાઓના મૃત્યુદરના મુખ્ય કારણો છે. 

જોકે બીએમસીના ડેટા અનુસાર, 2020-21માં, સગર્ભા મહિલાઓના મોતમાં સૌથી વધુ ફાળો કોરોનાનો છે.

Join Our WhatsApp Community

એપ્રિલ 2020 થી માર્ચ 2021 દરમિયાન થયેલા મેટરનલ મોતના વિશ્લેષણમાં જણાવાયું છે કે 16.5% મોત કોરોના ને કારણે થયા હતા. 

જીવલેણ ગણાતો લોહીનો ચેપ સેપ્સિસ 12% દર્દીઓના મોતનું કારણ બન્યો, જ્યારે ટીબી અને હેમરેજ પ્રત્યેકને કારણે  8.8% અને હૃદય વિકારને કારણે 4 ટકા મેટરનલ મોત થયા છે.   

સગર્ભ મહિલાઓમાં મોતનો દર ને કાબુમાં રાખવા તેમને પ્રાથમિકતાના ધોરણે રસી આપવાની ભલામણ કરાઈ છે.

પાકિસ્તાનના આ શહેરમાં સ્થિત ભારતીય હાઈ કમિશન બિલ્ડિંગની અંદર પણ ડ્રોનની ઘૂસણખોરી, ભારતે નોંધાવ્યો ઉગ્ર વિરોધ ; જાણો વિગતે

Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Mumbai Highway: મુંબઈમાં બની રહ્યો છે વધુ એક મહામાર્ગ, નરીમન પોઈન્ટ થી મીરા-ભાઈંદર ની મુસાફરી માત્ર આટલા જ કલાકમાં
Exit mobile version