Site icon News Continuous Bureau | Mumbai

 કોરોના ને કારણે ધારાવીમાં પરિસ્થિતિ ખરાબ થવા માંડી : એક દિવસમાં આટલા બધા નવા કેસ સામે આવ્યા.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

17 માર્ચ 2021

મુંબઈ શહેરમાં હવે કોરોના ને કારણે પોલીસ સ્થિતિ વિકટ બનતી જાય છે. શહેરના ધારાવી વિસ્તારમાં કોરોના બહુ ઝડપથી પ્રસરી રહ્યો છે. ગત ૨૪ કલાકમાં ધારાવીમાં કોરોનાના 21 નવા કેસ નોંધાયા છે. અનેક મહિનાઓ પછી પ્રથમ વખત એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં કોરોના ના દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત કુલ એક્ટિવ કેસની સંખ્યા 113 પર પહોંચી ગઇ છે. અહીં હવે મહાનગરપાલિકા પહેલા કરતાં વધારે સતર્ક થઈ ગઈ છે. મહાનગરપાલિકાએ ટ્રૈસિંગ, ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને ટ્રીટિંગ આચાર ટી મોડેલને લાગુ કર્યું છે.

જો આવનાર દિવસમાં અહીં પરિસ્થિતિ નહીં સુધરે તો પાલિકાએ આ વિસ્તારમાં કડક પગલાં લેવા પડશે.

Mumbai October Heat Wave Record મુંબઈમાં ‘ઓક્ટોબર હીટ’નો પ્રકોપ પારો ૩૮ ડિગ્રીને પાર પહોંચતાં ૧૩ વર્ષનો બીજો સૌથી ગરમ દિવસ નોંધાયો, આજે પણ રાહત નહીં
FIR Against Aaditya And Amit Thackeray મુંબઈના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન બન્યું ભારે! પોલીસે આદિત્ય અને અમિત ઠાકરે વિરુદ્ધ નોંધી FIR શું થશે ધરપકડ?
Geeta Rabari Navratri 2026 – નવરાત્રી પર્વ 2026: બોરિવલીમાં ‘કચ્છી કોયલ’ના રણકાર પર હિલોળે ચડ્યું કોરાકેન્દ્ર: પહેલો દિવસ સુપરહિટ, મેદાન હાઉસફુલ, તમામ ટિકિટો સોલ્ડ આઉટ!
Habitual Thief Arrested Andheri અંધેરીમાં મેડિકલ સ્ટોરમાંથી મોબાઈલ ચોરનાર રીઢો તસ્કર ઝડપાયો 21 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે દબોચ્યો
Exit mobile version