Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં કોરોનાનું સંક્રમણ વધ્યું, છેલ્લા ત્રણ દિવસમાં શહેરના 200થી વધારે ડૉક્ટરો થયા કોરોના સંક્રમિત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

ગુરુવાર.

મહારાષ્ટ્રમાં નેતાઓ, અભિનેતાઓ સહિત સરકારી અધિકારીઓ બાદ હવે ડૉક્ટર્સ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ અહીં છેલ્લા ત્રણ દિવસમાં, વિવિધ હોસ્પિટલોના કુલ 230 રેસિડેન્ટ ડોક્ટર્સ કોરોના સંક્રમિત મળી આવ્યા છે. 

આ હોસ્પિટલોમાં જે જે હોસ્પિટલ, સાયન હોસ્પિટલ, KEM હોસ્પિટલ, નાયર હોસ્પિટલ અને કૂપર હોસ્પિટલના ડોક્ટરોના નામ સામે આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં નિવાસી ડોક્ટરોની અછત છે. ઘણા એવા ડોક્ટરો કોરોના થવાને કારણે સેવામાં હાજર થઈ શક્યા નથી, એને કારણે દર્દીઓની સારવાર ખોરવાઈ ગઈ છે.

લોકડાઉન તરફ વળી રહ્યું છે મુંબઈ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 15,000થી વધારે કેસ આવ્યા; જાણો આજના તાજા આંકડા 
 

Mumbai CSMT Custodial Death મુંબઈના CSMT ખાતે RPF કસ્ટડીમાં યુવકનું રહસ્યમય મોત; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ, CID તપાસ શરૂ
Mumbra Station Surprise Ticket Checking મુંબ્રા સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’; ૧૫૦ બિનટિકિટ મુસાફરો પાસેથી રૂ. ૬૬,૬૧૫નો દંડ વસૂલાયો
Ganpati Immersion Theft ખાર દાંડામાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે રૂ. ૩.૬૬ લાખનો મુદ્દામાલ કર્યો રિકવર
Railway Special Drive in Divyang Coach દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઇવ; ૩૯ અનધિકૃત પ્રવાસીઓ ઝડપાયા, વસુલ્યો અધધ રૂ. ૭૮,૦૦૦નો દંડ
Exit mobile version