Site icon News Continuous Bureau | Mumbai

ક્લાઇમેટ ચેન્જની અસર : મુંબઈમાં એક દિવસમાં આટલું બધું તાપમાન વધી ગયું. મોસમ વિભાગે ગરમી બાબતે આ વાત કરી.

મુંબઈ શહેર માટે હવે તાપમાનમાં વધઘટ અસામાન્ય થવા માંડી છે.

શનિવારે મુંબઈનું તાપમાન ૩૧ ડિગ્રી સેલ્સિયસ હતું જ્યારે કે રવિવાર નું તાપમાન ૩૬.૪ ડિગ્રી સેલ્સીયસ રહ્યું.

Join Our WhatsApp Channel

વેધશાળા નું કહેવું છે કે આગામી ત્રણ દિવસ સુધી ગરમી યથાવત્ રહેશે.

ગત સપ્તાહે વરસાદ આવ્યો હતો તેમજ ઠંડીનો ચમકારો હતો હવે ત્રણ દિવસ સુધી ઉનાળો રહેશે.

Manpada Police Trace Lost Mobiles માનપાડા પોલીસની સરાહનીય કામગીરી અધધ ₹4.84 લાખના 32 ગુમ થયેલા મોબાઈલ શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા
Naupada Housebreaking Case નૌપાડામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો CCTV ફૂટેજના આધારે 2 રીઢા ચોર ઝડપાયા, અન્ય ગુનાઓનો પણ પર્દાફાશ
Knife Attack Kalina કાલિનામાં ઓનલાઇન ગેમિંગ વિવાદમાં યુવક પર છરી વડે જીવલેણ હુમલો પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની કરી ધરપકડ
Hundreds Of Fish Die In Banganga Tank પિતૃપક્ષ દરમિયાન બાણગંગા તળાવમાં સેંકડો માછલીઓના મોત પાલિકાની તાકીદની બેઠક…
Exit mobile version