Site icon News Continuous Bureau | Mumbai

 Mumbai fire : મુંબઈના લાલ બાગમાં બિલ્ડીંગના ત્રીજા માળે ફાટી નીકળી ભીષણ આગ, અકસ્માતમાં આટલા લોકો થયા ઘાયલ; જુઓ વિડીયો

 Mumbai fire : મુંબઈના લાલબાગ વિસ્તારમાં મંગળવારે સવારે એક બિલ્ડિંગના ત્રીજા માળે લાગેલી આગમાં ચાર લોકો દાઝી ગયા હતા, જેમાંથી એકની હાલત ગંભીર છે. 

Mumbai fire 4 injured in fire at residential building in Mumbai's Lalbaug area

Mumbai fire 4 injured in fire at residential building in Mumbai's Lalbaug area

News Continuous Bureau | Mumbai 

Mumbai fire : મુંબઈના લાલબાગના મેઘવાડીમાં એક બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગવાની ઘટના સામે આવી છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ફાયર એન્જિનોએ આગને કાબૂમાં લીધી છે. BMCએ આ અકસ્માત અંગે માહિતી આપી છે.

Join Our WhatsApp Channel

Mumbai fire : જુઓ વિડીયો 

 

Mumbai fire : ત્રણ માળની બિલ્ડીંગના ઉપરના માળે સ્થિત રૂમ નંબર 26માં લાગી

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જણાવ્યું છે કે મંગળવારે સવારે 5 વાગ્યે લાલબાગના મેઘવાડીમાં સ્થિત એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા પછી જોયું કે આગ ત્રણ માળની બિલ્ડીંગના ઉપરના માળે સ્થિત રૂમ નંબર 26માં ( Mumbai news ) લાગી હતી. જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.  

આ સમાચાર પણ વાંચો : Wayanad landslides: કેરળ વાયનાડ ભૂસ્ખલનથી તબાહી, 80થી વધુ લોકોના મોત, બચાવ કામગીરીમાં એરફોર્સ પણ જોડાયું..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Thane Car Fire। થાણેમાં ચાલુ કારમાં આગ ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ, હાઈવે પર ટ્રાફિક જામ
Kandivali Fraud Case। કાંદિવલીમાં વિશ્વાસઘાત સખીએ જ સખીને લગાવ્યો લાખોનો ચૂનો, ગોલ્ડ લોન માટે આપેલો ચેક પોતાના નામે વટાવ્યો
Charkop Police Raid। મોબાઈલ એપ દ્વારા ચાલતા સટ્ટા રેકેટ પર પોલીસનો સપાટો, ચારકોપમાંથી ૩ શખ્સોની ધરપકડ
Wadala Murder Case। મુંબઈમાં પ્રેમ ત્રિકોણનો કરુણ અંત વડાલામાં સિક્યુરિટી ગાર્ડે સાથી કર્મચારીને લોખંડના સળિયાથી વિંધી નાખ્યો
Exit mobile version