Site icon News Continuous Bureau | Mumbai

Mumbai fire : મુંબઈના ધારાવીમાં વહેલી સવારે ફાટી નીકળી આગ, 6 લોકો ઘાયલ; ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે હાજર…

Mumbai fire : એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં એક ઈન્ડસ્ટ્રીયલ કમ્પાઉન્ડ પાસે આગ ફાટી નીકળી છે. આ દુર્ઘટનામાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જો કે 10 ફાયર ફાઈટર ઘટનાસ્થળે હાજર છે.

Mumbai fire 6 people injured after fire breaks out in Dharavi

Mumbai fire 6 people injured after fire breaks out in Dharavi

News Continuous Bureau | Mumbai 

Mumbai fire : રાજકોટ અને દિલ્હીમાં લાગેલી ભીષણ આગ બાદ હવે મુંબઈના ધારાવી ( Dharavi ) વિસ્તારમાં પણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. 

Join Our WhatsApp Channel

 Mumbai fire : ધારાવીમાં સવાર સવાર માં આગ ફાટી નીકળી

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી, મુંબઈ ( Mumbai news ) ની ધારાવીમાં સવાર સવાર માં આગ ફાટી નીકળી હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા છે. જોકે આગ પર કાબૂ મેળવવા માટે 10 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. ( Mumbai fire news ) 

આ સમાચાર પણ વાંચો : Sion Hospital : મુંબઈની સાયન હોસ્પિટલ કેમ્પસમાં ફોરેન્સિકના હેડની ગાડીએ મહિલા દર્દીને મારી ટક્કર, CCTV ફૂટેજ આવ્યા સામે. જુઓ વીડિયો

 Mumbai fire :  ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર 

બીએમસીના ( BMC )  જણાવ્યા અનુસાર, આગ પરિસરમાં રાખવામાં આવેલા લાકડા અને ફર્નિચર સુધી મર્યાદિત છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

 

Sharad Pawar Praful Patel Meeting ’10 નવેમ્બર પછી બેસીને વાત કરીશું’ શરદ પવાર અને પ્રફુલ પટેલના વાયરલ વિડિયોથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ
Gold and Silver Rates ધનતેરસ પર સોનાચાંદીના ભાવમાં મોટો ઉછાળો, જાણો દિલ્હીથી લઈને પટના સુધી શું છે લેટેસ્ટ રેટ
US Stock Market Crash અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, એક જ ઝાટકે ૨.૫ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ
Iran US Nuclear Proposal શરતો નહીં માનો તો હોર્મુઝ નહીં ખુલે! ઇરાને અમેરિકાને મોકલ્યો નવો પરમાણુ પ્રસ્તાવ
Exit mobile version