મુંબઈના પશ્ચિમી ઉપનગર જોગેશ્વરી વેસ્ટ નજીક ઓશિવારામાં ભીષણ આગ ફાટી નીકળી છે.
Fire at ghas compound near relief road Jogeshwari West #Mumbai @mid_day pic.twitter.com/9q0LHFKaqP
Join Our WhatsApp Community — Ranjeet Jadhav (@ranjeetnature) March 13, 2023
પ્રાપ્ત માહિતી અનુસાર, ઓશિવારાના ફર્નીચર માર્કેટમાં આગ લાગી છે. ઘટનાસ્થળેથી ધુમાડાના મોટા ગોટેગોટા નીકળતા જોવા મળી રહ્યા છે. ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.