Site icon News Continuous Bureau | Mumbai

-મુંબઈના અંધેરી વેસ્ટમાં ફિલ્મના સેટ પર ફાટી નીકળી ભીષણ આગ- આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દેખાàª

News Continuous Bureau | Mumbai

મુંબઈ(Mumbai)ના અંધેરી વેસ્ટ(Andheri west) વિસ્તારમાં ભીષણ આગ(Fire) ફાટી નીકળી છે. અનેક ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવા માટે પાણીના ટેન્કરો(water tankers) પણ પહોંચી ગયા છે. 

Join Our WhatsApp Channel

 

મુંબઈ ફાયર બ્રિગેડે(Mumbai firebrigade) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અંધેરી વેસ્ટ વિસ્તારમાં વીરા દેસાઈ રોડ(Veera Desai Road) પરના ચિત્રકૂટ મેદાનમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર(Ranbir Kapoor and Shraddha Kapoor) અભિનીત ફિલ્મ માટે ઊભા કરાયેલા સેટ(Film set) પર આગ ફાટી નીકળી છે. મુંબઈ ફાયર બ્રિગેડ દ્વારા આ આગને લેવલ ટુ જાહેર કરાઈ હતી અને અગ્નિશમન માટે 10થી વધુ ટેન્ડર્સ રવાનાં કરાયા. 

આ સમાચાર પણ વાંચો : મલાડમાં વિચિત્ર બનાવ બન્યો-ભુલથી ઝેરી મેગી ખાવાથી મહિલાનું મૃત્યુ થયું

જોકે આગ વખતે સેટ પર કોઈ કલાકારો(celebrities) હાજર ન હતા. અન્ય કોઈ ટેક્નિશિયન કે કોઈને પણ ઈજાના કોઈ પ્રાથમિક અહેવાલો નથી. પરંતુ, આગમાં પ્રોપર્ટીઝને ખાસ્સું નુકસાન થયાનો અંદાજ છે. આગને લીધે કાળાં ડિબાંગ ધૂમાડાના ગોટેગોટા કિલોમીટરો દૂર સુધી દેખાતા હતા. 

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version