Site icon

મુંબઈના આ વિસ્તારમાં મહાનગર ગેસ પાઇપલાઇનમાં લીકેજ- રસ્તા પર ફાટી નીકળી આગ- જુઓ વીડીયો 

Mumbai: Three injured as fire breaks out in Mulund West restaurant

મુંબઈમાં એક જ દિવસમાં બીજી આગની ઘટના, હવે મુલુંડની હોટેલમાં લાગી ભીષણ આગ.. આટલા લોકો થયા ઇજાગ્રસ્ત..

News Continuous Bureau | Mumbai`

મુંબઈ(mumbai)ના પરેલ(Parel) વિસ્તારમાં મહાનગર ગેસ(Mahanagr gas)ની પાઈપલાઈન(Pipeline)માંથી ગેસ લીક ​​થવાની ઘટના સામે આવી છે. ગેસ લીકેજના કારણે પાઇપલાઇન વિસ્તારમાં રોડ પર આગ ફાટી નીકળી છે. આ આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો છે. અહીંથી થોડે દૂર પેટ્રોલ પંપ છે. એટલે મોટી દુર્ઘટના થવાની સંભાવના છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા છે. હાલ તેઓ આગ ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

 

સાથે આ ગેસ લીકેજ(Gas leakage) ને રોકવાના પ્રયાસો ચાલુ છે. સાવચેતીના પગલા તરીકે વિસ્તારને કોર્ડન કરવામાં આવી રહ્યો છે અને દુકાનો(Shop) પણ બંધ કરી દેવામાં આવી છે. હિંદમાતા(Hindmata) ખાતે પેટ્રોલ પંપ(Petrol pump)ની સામે મહાનગર ગેસ લિમિટેડની ભૂગર્ભ ગેસ પાઇપલાઇન છે. આ સ્થળે અચાનક જમીનની નીચેથી આગની જ્વાળાઓ આવવા લાગી હતી, જેના પછી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે ફાયર બ્રિગેડ(Fire Brigade)ની તત્પરતાના કારણે મોટો ખતરો ટળી ગયો છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ થઇ હોવાના અહેવાલ મળ્યા નથી 

આ સમાચાર પણ વાંચો : સેન્ટ્રલ રેલવેમાં એક બે કલાકનો નહીં પણ 25 કલાકનો મેગા બ્લોક-આ છે કારણ 

પ્રશાસને આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો છે. સાથે રાહત કાર્યમાં કોઈ અડચણ ન આવે તે માટે પોલીસ પ્રશાસન પણ સ્થળ પર પહોંચી ગયું છે.

 

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Exit mobile version