Site icon News Continuous Bureau | Mumbai

લાલબાગની ઊંચી ઇમારતમાં આગ શું લાગી કે ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ ઍક્ટિવેટ થઈ ગયો, હવે તમામ ઇમારતોને નોટિસ; હવે મોરલો ‘કળા’ કરશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

લાલબાગની ઊંચી ઇમારતમાં આગ લાગ્યા પછી મુંબઈનો ફાયર ફાઇટિંગ ડિપાર્ટમેન્ટ હવે ઍક્શનમાં આવ્યો છે. મુંબઈ શહેરની તમામ ઊંચી ઇમારતોને વારાફરતી નોટિસ આપવામાં આવી રહી છે. કાંદિવલીના‌ એમજી રોડ ખાતે આવેલી એક ઇમારત પાસે મૉક ડ્રિલ કરવામાં આવી. ત્યાર બાદ દરેક માળનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. સ્વાભાવિક રીતે ઇમારતમાં એકય તકલીફ ન હોવાથી ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટને ચા-પાણીનો કોઈ પ્રશ્ન જ ઊભો થયો નહીં. આખરે ગિરનાર ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટે દરેક ફ્લૅટની બહાર રહેલા ચંપલ-બૂટના સ્ટૅન્ડ પર વાંધો ઉઠાવ્યો. કાયદાની ચોપડી બતાવીને બિલ્ડિંગના સેક્રેટરીને નોટિસ આપવામાં આવી કે દરેક ઘરની બહારથી ચંપલ-બૂટના સ્ટૅન્ડને ખસેડવામાં આવે.

આ ભારતીય ક્રિકેટરોની લવ સ્ટોરી ક્યારેય પૂરી ન થઈ શકી, બૉલિવુડની સુંદરીઓ પર આવી ગયું હતું દિલ; જાણો તે ક્રિકેટર્સની લવ સ્ટોરી વિશે 

કાંદિવલીનો આ કિસ્સો કંઈ નવો નથી. બોરીવલી ખાતે એક ઇમારતમાં વગર કોઈ કારણે નોટિસ બજાવવામાં આવી અને ઇન્સ્પેક્શન ગોઠવવામાં આવ્યું. હવે આ પ્રક્રિયા મુંબઈની અનેક ઇમારતો માટે લાગુ કરવામાં આવી રહી છે.

સ્વાભાવિક છે કે નોટિસના નામે મોરલો કળા કરી રહ્યો છે. તમામ લોકો લાચાર છે

Dahisar Senior Citizen Digital Arrest મુંબઈમાં સિનિયર સિટીઝનને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી ₹૧૧.૭૦ લાખ પડાવનાર જોગેશ્વરીનો યુવક ઝડપાયો સીબીઆઈના નામે ધમકાવ્યા હતા
Mumbai Cyber Fraud Digital Arrest ટેરર ફંડિંગના નામે વરિષ્ઠ મહિલાને ૧૪ દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’ રાખી ₹૬૧.૪૭ લાખ પડાવ્યા મુંબઈમાં સાયબર ઠગોનો આતંક
Borivali Share Market Investment Fraud શેરબજારમાં રોકાણના નામે ₹૭૭.૪૫ લાખની ઠગાઈ આચરનાર વોન્ટેડ આરોપી બે વર્ષે બોરીવલીથી ઝડપાયો વૃદ્ધ વેપારી બન્યા હતા શિકાર
Mumbra Heavy Deposit Scheme Fraud મુંબ્રામાં ‘હેવી ડિપોઝિટ સ્કીમ’ના નામે ૨૦થી ૨૫ નાગરિકો સાથે ₹૫૫.૧૫ લાખની છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
Exit mobile version