Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Fire News: મુંબઈના આ થિયેટરમાં લાગી આગ, મચી ગઇ નાસભાગ, ઘટના સ્થળે પહોંચ્યાં 6 ફાયર ફાઇટર્સ

Mumbai Fire News: મુંબઈના સૌથી વ્યસ્ત વિસ્તારો પૈકીના એક ગ્રાન્ટ રોડ પર સ્થિત સિલ્વર થિયેટરમાં મંગળવારે મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી છે.

 News Continuous Bureau | Mumbai 

મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં સિલ્વર થિયેટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ધીમે ધીમે થિયેટરમાં આગ એટલી વધી ગઈ કે તેની જ્વાળાઓ આકાશ સુધી પહોંચતી જોવા મળી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી અને લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા હતા.

Join Our WhatsApp Channel

Mumbai Fire News:  જુઓ વિડીયો 

Mumbai Fire News: થિયેટરમાં ઘણું નુકસાન થયું 

ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.  આગને કારણે થિયેટરમાં ઘણું નુકસાન થયું છે. જો કે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગના જવાનોએ લગભગ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ફાયર વિભાગના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Kurla Bus Accident : કુર્લા બસ અકસ્માતના આરોપીનો મોટો ખુલાસો;  ડ્રાઇવિંગનો ન હતો કોઈ અનુભવ.. ક્લચને બદલે દબાવ્યું એક્સિલરેટર..

Mumbai Fire News: કોઈ હતાવહ નહીં 

મુંબઈના ગ્રાન્ટ રોડ સ્થિત સિલ્વર હોટલમાં લાગેલી આગ બાદ તમામને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. આ કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version