Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં ૫૦ જગ્યાએ કોરોનાની વેક્સિન મળશે. ક્યાં? જાણો અહીં

ભારતમાં કોરોના વેક્સિન નું ટ્રાયલ શરૂ થઈ ગયું છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ રસીકરણ ની તૈયારી શરૂ કરી દીધી છે.

પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ મુંબઈ શહેરમાં આઠ કેન્દ્રોથી રસીકરણ ની શરૂઆત થશે

Join Our WhatsApp Channel

પ્રત્યેક વોર્ડમાં બે રસીકરણ સેન્ટર બનાવવામાં આવશે એટલે કે મુંબઈ શહેરમાં ૫૦ રસીકરણ કેન્દ્ર હશે

કે ઇ એમ, નાયર, સાયન, કૂપર, ભાભા, વી એન દેસાઈ, રાજા વાડી, અને કાંદિવલીની આંબેડકર હોસ્પિટલમાં શરૂઆતમાં રસીકરણ કરવામાં આવશે.

 

Mumbai CSMT Custodial Death મુંબઈના CSMT ખાતે RPF કસ્ટડીમાં યુવકનું રહસ્યમય મોત; પરિવારે લગાવ્યા ગંભીર આક્ષેપ, CID તપાસ શરૂ
Mumbra Station Surprise Ticket Checking મુંબ્રા સ્ટેશને રેલવેની ‘સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ’; ૧૫૦ બિનટિકિટ મુસાફરો પાસેથી રૂ. ૬૬,૬૧૫નો દંડ વસૂલાયો
Ganpati Immersion Theft ખાર દાંડામાં ગણપતિ વિસર્જન દરમિયાન થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો; પોલીસે રૂ. ૩.૬૬ લાખનો મુદ્દામાલ કર્યો રિકવર
Railway Special Drive in Divyang Coach દિવ્યાંગ કોચમાં રેલવેની સ્પેશિયલ ડ્રાઇવ; ૩૯ અનધિકૃત પ્રવાસીઓ ઝડપાયા, વસુલ્યો અધધ રૂ. ૭૮,૦૦૦નો દંડ
Exit mobile version