Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈગરાઓ સાવચેત રહેજો- શહેરમાં કોરોના બાદ હવે સ્વાઈન ફ્લૂનો ખતરો- ગત બે વર્ષની સરખામણીએ આ વર્ષે આટલા કેસ આવ્યા સામે

News Continuous Bureau | Mumbai

મુંબઈ(mumbai) મહાનગરમાં સ્વાઈન ફ્લૂ અથવા ઈન્ફ્લુએન્ઝા H1N1 (influenza H1N1)નું જોખમ વધી રહ્યું છે.

Join Our WhatsApp Channel

મુંબઈ(Mumbai)માં ઈન્ફલ્યુએન્ઝા H1N1ના 66 કેસની પુષ્ટિ થઈ છે, જે 2021માં 64 અને 2020માં 44ના આંકડાને વટાવી ગઈ છે. 

છેલ્લા બે વર્ષની સરખામણીમાં આ વર્ષે શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

જોકે મુંબઈમાં સ્વાઈન ફ્લૂ ક્યા વિસ્તારોમાં વધી રહ્યો છે તે અંગેની માહિતી મ્યુનિસિપલ હેલ્થ વિભાગે આપી નથી.

ઉલ્લેખનીય છે કે, સ્વાઈન ફ્લૂના કેસમાં આટલો વધારો એકલા જુલાઈ મહિનામાં થયો છે.

આ સમાચાર પણ વાંચો : કામની ઈચ્છા શક્તિ કે પછી સરકાર જલદી તૂટવાનો ડર- શિંદે-ફડણવીસ સરકારે માત્ર 24 દિવસમાં રેકોર્ડબ્રેક આટલા GR મંજૂર- જાણો વિગત

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version