Mumbai Heavy rain : મેઘરાજાએ મુંબઈને ઘમરોળી કાઢ્યું, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો..

Mumbai Heavy rain : નવા સપ્તાહના પ્રથમ દિવસે જ વરસાદે વિનાશ વેરવાનું શરૂ કર્યું છે. મુંબઈમાં રવિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એટલું જ નહીં રેલ વ્યવહારને પણ અસર થઈ છે.

Mumbai Heavy rain City waterlogged after overnight downpour, local train services disrupted

 News Continuous Bureau | Mumbai

 Mumbai Heavy rain : ભારે વરસાદને કારણે મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એટલું જ નહીં રેલ વ્યવહારને પણ અસર થઈ છે. અનેક રૂટ પર ટ્રેનો મોડી દોડી રહી છે.  નવા  સપ્તાહના પ્રથમ દિવસે જ વરસાદે વિનાશ વેરવાનું શરૂ કર્યું છે. હવામાન વિભાગે મુંબઈ, થાણે, પાલઘર, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને સોમવાર-મંગળવારે ભારે વરસાદની આગાહી કરી છે. પરંતુ આગામી થોડા કલાકોમાં પરિસ્થિતિ બદલાઈ શકે છે. છેલ્લા 24 કલાક દરમિયાન મુંબઈ અને ઉપનગરોમાં વરસાદનું જોર વધ્યું છે. 

Join Our WhatsApp Community

 Mumbai Heavy rain : જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ખાબક્યો

Mumbai Heavy rain City waterlogged after overnight downpour, local train services disrupted

Thane traffic incident: થાણેમાં હેલ્મેટ અને નંબર પ્લેટ મુદ્દે ટ્રાફિક પોલીસ-સ્કૂટર સવાર વચ્ચે ઝઘડો, કેમેરા પર પકડાયા બાદ બંનેને દંડ!
Thackeray Election Plan: સત્તાની રમત: ઠાકરેના સ્થાનિક ચૂંટણીના પ્લાન લીક થતાં જ નવો વિવાદ, શું આનાથી પૂર્વ નગરસેવકો તૂટશે?
Thane Crime: થાણેમાં ક્રૂરતાની હદ: સગીર પ્રેમીએ ઝઘડામાં પ્રેમિકાને સળગાવી, યુવતીની હાલત નાજુક.
Danish Chikna: દાઉદનો સાથી પકડાયો! NCB એ ગેંગસ્ટર ની ગોવાથી કરી ધરપકડ, મુંબઈમાં મોટી કાર્યવાહી.
Exit mobile version