Site icon

મુંબઈ પોલીસનો મોટો નિર્ણય, શહેરમાં આવતીકાલે આ રસ્તાઓ પર ભારે વાહનોના પ્રવેશ પર મુક્યો પ્રતિબંધ. જાણો શું છે કારણ..

મુંબઈ ટ્રાફિક પોલીસે શુક્રવારે 10 ડિસેમ્બરે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે 'ફીડિંગ ઈન્ડિયા કોન્સર્ટ' પહેલા વર્લી ટ્રાફિક વિભાગમાં ટ્રાફિક પ્રતિબંધો જારી કર્યા છે.

. India to offer on-the-spot insurance to cover rising number of uninsured vehicles

કેન્દ્રની મોદી સરકાર મોટર ઇન્સ્યોરન્સને લઈ કરવા જઈ રહી છે મોટો ફેરફાર, હવે ઓન ધ સ્પોટ ચૂકવવા પડશે આના પૈસા..

News Continuous Bureau | Mumbai

મુંબઈ ટ્રાફિક પોલીસે શુક્રવારે 10 ડિસેમ્બરે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે ‘ફીડિંગ ઈન્ડિયા કોન્સર્ટ’ પહેલા વર્લી ટ્રાફિક વિભાગમાં ટ્રાફિક પ્રતિબંધો જારી કર્યા છે.

Join Our WhatsApp Community

ટ્રાફિક નોટિફિકેશનમાં, પોલીસે જણાવ્યું છે કે 10 ડિસેમ્બરે સવારે 9 થી મધ્યરાત્રિ 12 વાગ્યા સુધી એન્ની બેસન્ટ રોડ, ઇ મોઝેસ રોડ, સેનાપતિ બાપટ રોડ અને ખાન અબ્દુલ ગફાર ખાન રોડ પર ભારે  વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. 

… આ છે કારણ 

મુંબઈના ડીસીપી ટ્રાફિક ગૌરવ સિંઘ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, 10 ડિસેમ્બરે ‘ફીડિંગ ઈન્ડિયા કોન્સર્ટ’- મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે એક મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ આવવાની અપેક્ષા છે જેના કારણે વર્લી ટ્રાફિક ડિવિઝનથી કાર્યક્રમના સ્થળ તરફ જતા રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ શકે છે. તેથી, આ રસ્તાઓ પર ટ્રાફિકની ભીડ ઘટાડવા માટે, ભારે વાહનોના પ્રવેશને હંગામી ધોરણે આદેશ જારી કરીને પ્રતિબંધિત કરવાની જરૂર છે, મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા પરિપત્રમાં કહેવાયું છે.

આ સમાચાર પણ વાંચો:  Viral Video : બ્રેક ફેલ થતાં એક ટ્રક ખંડાલા ઘાટના ઢોળાવ પરથી નીચે ઉતરી ગયો, જુઓ દિલધડક વિડીયો.

પરિપત્રમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, મુંબઈ શહેર માટે ભૂતકાળમાં ભારે વાહનોને લગતી જે પણ સૂચના જારી કરવામાં આવી છે તે અકબંધ રહેશે.

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version