Site icon

Mumbai Hit-and-Run: વરલીમાં વધુ એક હિટ એન્ડ રન કેસ, BMWએ બાઇક સવારને ટક્કર મારી; યુવક હારી ગયો જિંદગી સામે જંગ..

Mumbai Hit-and-Run Man, 28, dies in Mumbai after being hit by speeding BMW, driver arrested

Mumbai Hit-and-Run Man, 28, dies in Mumbai after being hit by speeding BMW, driver arrested

News Continuous Bureau | Mumbai

Mumbai Hit-and-Run: 

  • મુંબઈના વરલીમાંથી વધુ એક હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. 
  • અહીં ક ઝડપભેર BMW એ બાઇક સવારને ટક્કર મારી હતી. કારની સ્પીડ એટલી વધુ હતી કે બાઇક ચાલકને ગંભીર ઇજા થઇ હતી. 
  • મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં 7 દિવસ બાદ તેનું મૃત્યુ થયું. 
  • આ કેસની તપાસ કર્યા બાદ પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લીધો છે. ઘટના 20મી જુલાઈની છે.  

 

આ સમાચાર પણ વાંચો: Women’s Asia Cup Final, Ind vs SL : ભારતને હરાવી એશિયા કપ ચેમ્પિયન બન્યું શ્રીલંકા, બનાવ્યા આ શાનદાર રેકોર્ડ..

Exit mobile version