Site icon News Continuous Bureau | Mumbai

Mumbai House Collapse: મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ભાંડુપમાં મકાન થયું ધરાશાયી, આટલા લોકોના નિપજ્યા મોત

Mumbai House Collapse:મુંબઈના ભાંડુપ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે. BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ જણાવ્યું કે, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે.

Mumbai House Collapse: One dead after a house collapsed in Bhandup area of Mumbai

Mumbai House Collapse: One dead after a house collapsed in Bhandup area of Mumbai

News Continuous Bureau | Mumbai
Mumbai House Collapse: મુંબઈ સહિત રાજ્ય અનેક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, મુંબઈના ભાંડુપ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે. BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન)એ જણાવ્યું કે, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે. અન્ય એક ઘટનામાં, થાણે શહેરમાં બે રહેણાંક સંકુલ વચ્ચેની દિવાલનો એક ભાગ બુધવારે સવારે એક મોટું વૃક્ષ તેના પર પડતાં તૂટી પડ્યું હતું. પાંચપખારી વિસ્તારમાં આવેલા રહેણાંક સંકુલમાં સવારે 4.30 વાગ્યે બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.

આ સમાચાર પણ વાંચો : Johnson & Johnson: જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન બેબી પાઉડરએ…કેન્સરગ્રસ્ત વ્યક્તિને 18.8 મિલિયન ડોલર ચૂકવવા પડશે..

Join Our WhatsApp Channel
Mumbai Water Tariff Hike પાલિકાની તિજોરી ખાલી થતાં સામાન્ય કરદાતા પર તરાપ પાણીવેરામાંથી આવક વધારવા BMC લાવશે નવો ટેક્સ સ્લેબ
Mumbai Rat Menace મુંબઈમાં ઉંદરોનો ત્રાસ BMCએ 46 દિવસમાં 4,702 ઉંદરોનો સફાયો કર્યો, લેપ્ટોસ્પાઇરોસિસ સામે મોટું અભિયાન!
Illegal Police Detention HC Relief મનસ્વી રીતે અટકાયત કરનાર પોલીસ સામે કડક વલણ બોમ્બે હાઈકોર્ટે મૂળભૂત અધિકારોનું રક્ષણ કરી ₹2 લાખનું વળતર ચૂકવવા આપ્યો આદેશ!
Heroin Seized In Versova વર્સોવામાંથી ₹૬૪.૬ લાખનું હેરોઇન જપ્ત એન્ટિનાર્કોટિક્સ સેલે બે ડ્રગ પેડલરોને ઝડપ્યા, નેટવર્કનો પર્દાફાશ
Exit mobile version