Site icon News Continuous Bureau | Mumbai

મધ્ય રેલવેના મુસાફરો માટે મોટા સમાચાર, આગામી રવિવારે આ સ્ટેશન વચ્ચે રહેશે 18 કલાકનો મેગાબ્લોક

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 17 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

મધ્ય રેલવે રવિવારે (19 ડિસેમ્બર)ના રોજ 18 કલાકનો મેગાબ્લોક લેવાની તૈયારી કરી રહ્યું  છે.

આ મેગા બ્લોક મધ્ય રેલવે પર થાણે અને દિવા વચ્ચે 5મી અને 6મી લાઇનના કામ માટે લેવામાં આવશે.. 

આ મેગાબ્લોકના કારણે લોકલ, મેઇલ અને એક્સપ્રેસ શિડ્યુલ પર અસર થવાની શક્યતા છે. 

 લાંબા અંતરની ટ્રેનો માટે અલગ લેન પ્રદાન કરવા અને લોકલ સમયપત્રકને સુવ્યવસ્થિત કરવા માટે મુંબઈ રેલ્વે વિકાસ નિગમ અને મધ્ય રેલ્વે દ્વારા થાણે-દિવામાં લાઇન 5 અને 6નું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે થાણે-દિવા 5મા અને 6મા રૂટ પર કામ છેલ્લા 10 વર્ષથી ચાલી રહ્યું છે. 

કામ પૂર્ણ કરવા માટે સમયમર્યાદા ઘણી વખત લંબાવવામાં આવી હતી પરંતુ કેટલીક ટેકનિકલ સમસ્યાઓ અને જમીન સંપાદનના કારણે સમયમર્યાદા લંબાવવામાં આવી છે.

ઉત્તર મુંબઈના આ ધારાસભ્યને હનીટ્રેપમાં ફસાવવાનો કારસો. હવે મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન. જાણો વિગત..

Accused Arrested For Cruel Killing Of Cats બિલાડીઓની નિર્દયતાથી હત્યા કરનાર આરોપી પોલીસના સળિયા પાછળ, આરસીએફ પોલીસે કરી ધરપકડ
ANC Seizes MD Drugs In Jogeshwari એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી જોગેશ્વરીમાંથી ૧.૨૬ કરોડની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
Chembur Police Case Over False Identity And Assault ધર્મ છુપાવીને યુવતી સાથે દુષ્કર્મ આચરનાર અને બ્લેકમેઈલ કરનાર વિરુદ્ધ ચેંબૂર પોલીસમાં ગુનો દાખલ
DRI Seizes Gold Worth Rs 5.47 Crore ડીઆરઆઈની મોટી કાર્યવાહી ૫.૪૭ કરોડનું સોનું જપ્ત, એરલાઈન્સના કર્મચારીઓ સહિત પાંચ ઝડપાયા
Exit mobile version