Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Local Train Accident મુંબઈ લોકલમાં ફરી દહેશત! ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારતા મુસાફરનું કરુણ મોત; આ રૂટ પર બની ઘટના.

Mumbai Local Train Accident ગંભીર ઇજાઓને કારણે યુવકે ગુમાવ્યો જીવ, રેલવે પોલીસે શરૂ કરી તપાસ

Mumbai Local Train Accident  મુંબઈ લોકલમાં ફરી દહેશત! ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારતા મુસાફરનું કરુણ મોત; આ રૂટ પર બની ઘટના.

Mumbai Local Train Accident મુંબઈ લોકલમાં ફરી દહેશત! ચાલતી ટ્રેનમાંથી ધક્કો મારતા મુસાફરનું કરુણ મોત; આ રૂટ પર બની ઘટના.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai Local Train Accident મુંબઈ લોકલ (Mumbai Local) ની સફર દરમિયાન સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે, જ્યાં ચર્ચગેટથી બોરીવલી જતી ચાલતી ટ્રેનમાંથી એક યુસાફરને કથિત રીતે ધક્કો મારવામાં આવતા તેનું દર્દનાક મોત નીપજ્યું છે.

Mumbai Local Train Accident – ચાલતી ટ્રેનમાંથી ફેંકી દેવાની અરેરાટીભરી ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર, મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક યુવક સાથે કોઈ બાબતે વિવાદ થયા બાદ તેને ચાલતી ટ્રેનમાંથી નીચે ધકેલી દેવામાં આવ્યો હતો. આ અચાનક બનેલી ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રેલવે પ્રશાસન દ્વારા તેને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

Mumbai Local Train Accident – મુસાફરોની સુરક્ષા અને રેલવે પોલીસની કાર્યવાહી

આ ઘટના બાદ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા અન્ય પ્રવાસીઓમાં ડર અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. રેલવે પોલીસ (GRP) અને આરપીએફ (RPF) ની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આસપાસના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) ની તપાસ શરૂ કરી છે. આરોપીઓની ઓળખ કરવા અને તેમની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Mumbai Local Train Accident – ભીડભાડવાળા રૂટ પર સુરક્ષા વધારવાની માંગ

ચર્ચગેટ-બોરીવલી (Churchgate-Borivali Route) માર્ગ પર દૈનિક લાખો મુસાફરો અપ-ડાઉન કરે છે. ટ્રેનોમાં વધતી ભીડ અને અસામાજિક તત્વોની વધતી દખલગીરીને કારણે મુસાફરોની સુરક્ષા જોખમાઈ રહી છે. નાગરિકો દ્વારા રેલવે પ્રશાસન પાસે લોકલ ટ્રેનોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Strict SIM Card Limit Enforcement ટેલિકોમ નિયમો બદલાયા ફ્રોડ અટકાવવા માટે સરકારની કડક કાર્યવાહી, ૨૪ ઓગસ્ટથી અમલી બનશે નિયમ.

Mumbai Eateries FDA Action મુંબઈમાં સેલિબ્રિટીફેવરિટ ‘સૂરજ લામા મોમોઝ’ સહિત 8 ફૂડ આઉટલેટ્સ સામે એફડીએની મોટી કાર્યવાહી લાયસન્સ રદ
Mumbai Weather Update મુંબઈ ભઠ્ઠીની જેમ તપ્યું! ‘ઓક્ટોબર હીટ’થી લોકો પરસેવે રેબઝેબ જાણો ક્યાં સુધી સહન કરવો પડશે બફારો
BMC Water Tax પાણી ચોરી કે ટેક્સ ચોરી? દેશની સૌથી ધનિક પાલિકાના લેણાં બાકી રાખવામાં સરકારી એજન્સીઓ મોખરે આંકડો જાણી ચોંકી જશો!
Massive Fire At BEST Depot Sion સાયનના ડેપોમાં અગ્નિકાંડ, બેસ્ટની ૧૨ નવી નક્કોર CNG બસો બળીને ખાખ; આકાશમાં ધુમાડાના ગોટેગોટા 
Exit mobile version