Site icon News Continuous Bureau | Mumbai

મોટી દુર્ઘટના ટળી- CSMTથી પનવેલ જતી લોકલ ટ્રેનનો એક કોચ આ સ્ટેશન પર પાટા પરથી ઉતરી ગયો- હાર્બર રૂટ પરનો રેલ વ્યવહાર ખોરવાયો 

News Continuous Bureau | Mumbai

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન (CSMT) પર એક મોટી દુર્ઘટના ટળી છે.

Join Our WhatsApp Channel

 પનવેલ જતી લોકલ CSMT પ્લેટફોર્મ પર સિગ્નલ આપ્યા બાદ ટ્રેન આગળ જવાને બદલે પાછળ જવાને કારણે ટ્રેનનો એક ડબ્બો પાટા પરથી ઉતરી ગયો છે.

જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી, પરંતુ સીએસએમટી-પનવેલ હાર્બર રૂટ પરનો રેલ વ્યવહાર ખોરવાઇ ગયો છે.

હાલ પટરી પરથી ઉતરેલા કોચને પાટા પર લાવવાનું કામ યુદ્ધ ધોરણે ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : શિંદે-ફડણવીસ સરકારનો ઝપાટો- આરેમાં કારશેડને જોડતો મેટ્રો-3નો રેમ્પ તૈયાર- બહુ જલદી થશે ટ્રાયલ- જાણો વિગત

Borivali Gas Fraud બોરીવલીમાં મહાનગર ગેસનો કર્મચારી બની ૮૦ વર્ષીય નિવૃત્ત વડીલ સાથે છેતરપિંડી, વાલ્વ બદલવાના નામે રૂ. ૧૯,૭૫૦ પડાવ્યા
Wife Sells Joint Flat Using Fake Death Certificate જીવિત પતિનું ખોટું મરણ પ્રમાણપત્ર બનાવી પત્નીએ વેચી દીધો સંયુક્ત ફ્લેટ; બોરીવલીની ઘટનામાં મહિલાની ધરપકડ
Cyber Fraud Prevention નિવૃત્ત વાયુસેના અધિકારી પાસે ‘ડિજિટલ અરેસ્ટ’ની ધમકી આપી ૨.૫૫ કરોડની માંગણી, સતર્કતાથી ઠગાઈ ટળી
Khar Police Station Arrests Accused ખાર પોલીસ સ્ટેશનની મોટી સફળતા ૨૦૦૫ના ચોરીના કેસમાં ૨૧ વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ
Exit mobile version