News Continuous Bureau | Mumbai
બસ(Bus), મેટ્રો(metro) હોય કે લોકલ ટ્રેન(Local train)… મુસાફરોમાં સીટને લઈને બબાલ થવી સામાન્ય વાત છે. પણ હાલના દિવસોમાં સીટો માટે લડતી મહિલાઓ(Ladies fight)ના ઘણા વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ(Mumbai Local train) ની લોકલ ટ્રેનમાં સીટ માટે ત્રણ મહિલાઓ વચ્ચે અથડામણ થઈ હતી. તે સમયે નવી મુંબઈ(Navi Mumbai) ના તુર્ભે સ્ટેશન પર લોકલ ટ્રેન હતી.
मुम्बई लोकल ट्रेन: एक हिजाब वाली, बे-हिजाबियों के तमाशा का आनंद लेती हुई pic.twitter.com/NH3WUwe4Ov
— Ali Sohrab (10.0) (@007AliQaQa) October 17, 2022
હવે 'મુંબઈ કી લાઈફ'નો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ વિડીયો ક્લિપમાં પણ લેડીસ કોચ(Ladies coach)માં મહિલાઓ સીટ માટે એકબીજા સાથે લડતી જોવા મળી રહી છે. વાળ ખેંચવાની સાથે તેઓ એકબીજાને થપ્પડ મારતી પણ જોવા મળે છે. જો કે આ ઘટના સાથે જોડાયેલી વધુ માહિતી સામે આવી નથી.
આ સમાચાર પણ વાંચો: હિજાબ પ્રતિબંધ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય – બંને જજોના મત અલગ અલગ જાણો – બન્ને જજે પોતાના નિર્ણયમાં શું કહ્યું
