Site icon

ભારે વરસાદને કારણે મુંબઇની લાઇફલાઇન એવી લોકલ ટ્રેનો થઈ પ્રભાવિત- સેન્ટ્રલ રેલવે લાઈનના આ હાલ છે

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં ગઇકાલ સાંજથી મેઘરાજાની જોરદાર બેટિંગ ચાલુ  છે. 

Join Our WhatsApp Community

દરમિયાન ભારે વરસાદને કારણે મધ્ય રેલવેની 15 થી 20 મિનિટ સુધી મોડી દોડી રહી છે. 

સાથે જ ડોમ્બિવલીથી મુંબઈની લોકલ ટ્રેનો પણ 10 થી 15 મિનિટ મોડી ચાલી રહી છે.

આ ઉપરાંત કસારા, તેમજ ટિટવાલાથી મુંબઈની લોકલ ટ્રેનો પણ 10 થી 15 મિનિટ મોડી દોડી રહી છે.

આ કારણે સવાર સવારમાં ઓફિસ જનારા લોકલ પ્રવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : ભારે વરસાદને કારણે મુંબઈના માથે આફત- આ રસ્તો બંધ કરવામાં આવ્યો

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version