મુંબઈની લોકલ ટ્રેનના ડબ્બામાં જગ્યા ના મળતાં યુવકે જબરું મગજ દોડાવ્યું- ખચાખચ ભરેલી ટ્રેનમાં આ રીતે મેળવી સીટ- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા(Social Media) ના જમાનામાં આજે ક્યારે શું વાઇરલ થઈ જાય એ નક્કી નથી. આપણી આસપાસમાં જ બનતી ઘટનાઓ આપણને આમ તો સાવ સામાન્ય લાગતી હોય, પરંતુ એ જ ઘટના ક્યારેય વાઇરલ(Viral video) થાય અને આપણી સામે આવે ત્યારે માથું ખંજવાળતા રહી જઈએ છીએ. દરમિયાન આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સીટ મેળવવા માટે છોકરાના જુગાડને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Join Our WhatsApp Community

 

વાયરલ ક્લિપમાં, એક છોકરો ભીડભાડવાળી ટ્રેન(Crowded train) ના ડબ્બામાં જવા માટે હેન્ડ-રેસ્ટ(Hand rest) ની મદદથી તે સરળતાથી ઝૂલતો જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સ પર લોકો છોકરાને દેશી સ્પાઈડરમેન(spider man) કહી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  શું તારક મહેતા- શોમાં જુના ટપ્પુની થશે એન્ટ્રી- અભિનેતા ભવ્ય ગાંધી એ આ વાત પરથી ઉચક્યો પડદો

આ વાયરલ થઈ રહેલો વીડિયો એક યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. આ ક્લિપમાં ઘણા લોકો ટ્રેનના ફ્લોર પર સુતેલા જોઈ શકાય છે. ભીડવાળા ડબ્બાને પાર કરવા માટે, છોકરો હેન્ડ-રેસ્ટની મદદથી આગળ વધતો જોવા મળે છે. છોકરાનો જુગાડ સાથી મુસાફરોને પણ આશ્ચર્યચકિત કરે છે.

Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Maharashtra Weather:મહારાષ્ટ્રમાં ભારે શીત લહેર! પારો ૫C નીચે ગગડ્યો
Mumbai Airport: ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ મુંબઈ એરપોર્ટ પર ૫ લોકો પાસેથી મોટી માત્રામાં હાઇડ્રોપોનિક વીડ જપ્ત, શું છે તેની કિંમત?
Exit mobile version