Site icon News Continuous Bureau | Mumbai

નોકરિયાતોને આજે ફરી લાગશે લેટમાર્ક- પીક અવર્સ દરમિયાન જ આ રેલવે ખોરવાઈ- લોકલ ટ્રેનો દોડી રહી છે મોડી

Saturday-Sunday special power block on Central Railway, how will the train schedule be?

Saturday-Sunday special power block on Central Railway, how will the train schedule be?

News Continuous Bureau | Mumbai

આજે સવારે ફરી એકવાર મધ્ય રેલવે(Central railway) નો વાહનવ્યવહાર ખોરવાયો છે. કામકાજ પર જવાના સમયે મધ્ય રેલવેનો ટ્રાફિક (service disprute) ખોરવાતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે. મધ્ય રેલવે પર લોકલ ટ્રેનો 25 થી 30 મિનિટ મોડી દોડી રહી છે. ટેક્નિકલ ખામીના (Technical glitch) કારણે ટ્રાફિકને અસર થઈ હોવાનું કહેવાય છે.

Join Our WhatsApp Channel

ટેક્નિકલ ખામીના કારણે લોકલ ટ્રાફિક ખોરવાઈ ગયો હોવાની માહિતી મળતા જ રેલવે કર્મચારીઓ ફોલ્ટ રિપેર કરવા માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલમાં રેલવે સ્ટાફ ટેક્નિકલ ખામીને રિપેર કરી રહ્યો છે.

બ્રીજ બંધ થતા અંધેરીમાં અપાર ટ્રાફિક- હવે મુખ્યમંત્રી પોતે મેદાને- બીએમસી કમીશ્નરને કહ્યું ટ્રાફિકની ભીડને ટાળવા માટે આ કામ કરો

કલ્યાણથી CSMT તરફની મધ્ય રેલવેની ઘણી લોકલ ટ્રેનો અડધો કલાક મોડી દોડી રહી છે. એક્સપ્રેસ લાઇનની સાથે સ્લો રૂટ ની રેલ લાઇનને પણ અસર થઇ છે. એવું કહેવાય છે કે શિયાળાના દિવસોમાં ધુમ્મસના કારણે લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો મોડી દોડતી હોવાથી લોકલ ટ્રેનોને પણ અસર થઈ છે. તેમજ કેટલીક લોકલ ટ્રેનો રદ થવાના કારણે મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે.  

Kandivali Digital Arrest Scam કાંદિવલીના ૮૬ વર્ષીય વૃદ્ધ સાથે ‘ડિજિટલ અરેસ્ટ’ના નામે ₹૨૫.૫૨ લાખની છેતરપિંડી, મુંબઈ સાયબર સેલે આરોપીને દબોચ્યો
Bandra Cyber Fraud બાંદ્રામાં ૭૮ વર્ષીય વૃદ્ધા સાથે નકલી વીમા પોલિસીના નામે ₹૫.૮૫ કરોડની જંગી છેતરપિંડી, સાયબર સેલમાં ફરિયાદ
Mumbai ICT College Suicide મુંબઈની જાણીતી ICT કોલેજના કેમિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં કરી આત્મહત્યા, કેમ્પસમાં ભારે શોક
Dadar Car Fire દાદર પ્લાઝા સિનેમા નજીક ફ્લાયઓવર પર ચાલુ કારમાં ફાટી નીકળી ભીષણ આગ, વાહનચાલકોમાં નાસભાગ
Exit mobile version