Site icon News Continuous Bureau | Mumbai

Mumbai Local Train: સવાર સવારમાં આ સ્ટેશન પર સર્જાઈ ટેક્નિકલ ખામી; મુંબઈ લોકલ ટ્રેન પડી ધીમી.. મુસાફરોના હાલ બેહાલ ..

Mumbai Local Train : ટેકનિકલ ખામીને કારણે પશ્ચિમ રેલવેનો ટ્રાફિક ખોરવાતાં આજે સવારે મુંબઈકરોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ચર્ચગેટ તરફ જતી વિરાર એક્સપ્રેસ ટ્રેન 15-20 મિનિટ મોડી દોડતી હોવાથી રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે

Mumbai Local Train Western Railway Running Late Due To Technical failure in bhayandar

Mumbai Local Train Western Railway Running Late Due To Technical failure in bhayandar

News Continuous Bureau | Mumbai 

Mumbai Local Train : 

Join Our WhatsApp Channel
  • મુંબઈની લાઈફલાઈન તરીકે ઓળખાતી મુંબઈ લોકલની સેવા ખોરવાઈ ગઈ છે. 
  • પશ્ચિમ રેલવે( Western railway )ના ભાયંદર ( Bhayandar ) સ્ટેશન વચ્ચે મોટી ટેકનિકલ ખામીના કારણે લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. 
  • ટેકનિકલ ખામી ( Technical failure )ના કારણે પશ્ચિમ રેલવે 15 થી 20 મિનિટ મોડી દોડી રહી છે.  
  • કામ પર જવાના સમયે પશ્ચિમ રેલવે ખોરવાઈ જતા મુસાફરોમાં હાલ બેહાલ થઇ ગયા છે. 
  • સવાર સવારમાં પશ્ચિમ રેલવેના આ સ્ટેશન પર સર્જાઈ ટેક્નિકલ ખામી

આ સમાચાર પણ વાંચો  : Train Accident: ઝારખંડમાં માલગાડી સાથે હાવડા-મુંબઈ મેલ અથડાઈ: ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા; જુઓ વિડીયો

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Railway Special Drive Divyang Coach દિવ્યાંગ કોચમાં ઘૂસણખોરી સામે રેલવેની લાલ આંખ ૩૩ અનધિકૃત મુસાફરો ઝડપાયા, ₹૬૬,૦૦૦નો તોતિંગ દંડ ફટકાર્યો!
Seawoods Surprise Ticket Checking Drive સીવુડ્સ દારાવે સ્ટેશને રેલવે તંત્રની તવાઈ સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગમાં ૨૩૯ મુસાફરો ઝડપાયા, ₹૧.૧૯ લાખથી વધુનો દંડ વસૂલાયો!
Dahisar Police Recovers Lost Gold Bag દહિસર પોલીસની પ્રશંસનીય કામગીરી રિક્ષામાં ભૂલી ગયેલી ₹૪.૫૦ લાખની સોનાની ચેઇન અને રોકડ ભરેલી બેગ અડધા કલાકમાં પરત અપાવી!
Mankhurd Kidnapped Child Rescued મુંબઈ પોલીસની પ્રશંસનીય કામગીરી માનખુર્દમાંથી અપહરણ થયેલું ૨ વર્ષનું માસૂમ બાળક સહીસલામત મુક્ત, આરોપી દંપતીની ધરપકડ!
Exit mobile version