Site icon News Continuous Bureau | Mumbai

સૌથી મોટા સમાચાર : આ તારીખથી મુંબઈની લોકલ ટ્રેન સંપૂર્ણ ક્ષમતાથી દોડશે. જાણો વિગત..

મુંબઈ ની લાઈફ લાઈન લોકલ ટ્રેન પોતાની પૂર્ણ ક્ષમતા સાથે 29 જાન્યુઆરી થી દોડવાની શરૂઆત કરશે.

મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને હાર્બર લાઈન આ ત્રણેય રેલવે લાઇન પોતાની પૂર્ણ ક્ષમતાથી દોડશે.

Join Our WhatsApp Channel

આ ત્રણેય રેલ્વે લાઈન 60 લાખ લોકોનું પરિવહન કરે છે

જોકે હજી એ વાતની સ્પષ્ટતા નથી કરવામાં આવી કે 29 તારીખથી સામાન્ય માણસ લોકલ ટ્રેનમાં ચડી શકશે કે નહીં.

 

Mumbai Investment Scam Goregaon નિવૃત્ત કર્મચારી સાથે છેતરપિંડી ગોરેગાંવમાં LICના રિટાયર્ડ કર્મચારી પાસેથી ૯૭.૭૦ લાખ રૂપિયા પડાવી લેવાયા, જીવનભરની કમાણી સાફ
MGL CNG PNG Price Hike Mumbai મુંબઈમાં એમજીએલે સીનેજી ૨ રૂપિયા અને પીનેજી ૧ રૂપિયો વધાર્યા, ઓટોટેક્સી ભાડું પણ વધ્યું
Mumbai Milk Price Hike મુંબઈમાં દૂધે મારી સદી! તબેલાનું દૂધ પહોંચ્યું 100 રૂપિયાને પાર
Orange Gate Marine Drive Subway Project ઓરેન્જ ગેટમરિન ડ્રાઇવ ભૂગર્ભ પ્રોજેક્ટ રેલવેના 7 માર્ગો નીચે માત્ર 5 દિવસમાં 54 મીટર સુરંગ બનાવી અદભુત રેકોર્ડ
Exit mobile version