મહારાષ્ટ્ર સરકારની ટાસ્ક ફોર્સ સાથે થયેલી બેઠક બાદ રાજ્ય સરકારે લોકલ ટ્રેન સંદર્ભે હાલ કોઈપણ નિર્ણય ન કરવાનો નિર્ણય કર્યો છે.
લોકલ ટ્રેનમાં સામાન્ય માણસને ક્યારે એન્ટ્રી આપવી તે સંદર્ભે આવનાર દિવસોમાં મુખ્યમંત્રી પોતે નિર્ણય લેશે
ટાસ્ક ફોર્સ સાથેની બેઠકમાં લોકલ ટ્રેન સંદર્ભે ઘણી લાંબી ચર્ચા કરવામાં આવી હતી પરંતુ ચર્ચા બાદ કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.