Site icon

મુંબઈમાં કોરોના ની ગતિ ધીમી પડી. છેલ્લા 24 કલાકમાં આટલા ઓછા કોરોનાના નવા કેસ નોંધાયા.. જાણો તાજા આંકડા અહીં…

મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 348 કોરોના નવા કેસ નોંધાયા છે અને 7 દર્દીઓના મોત નિપજ્યા છે

અત્યાર સુધીમાં 3,06,393 લોકો કરોના થી સંક્રમિત થઈ ચૂક્યા છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 508 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

શહેરમાં કોરોના થી સ્વસ્થ થયાંનો દર 94% થયો છે.

હાલ શહેરમાં 6,159 એક્ટિવ કેસ છે. 

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version