Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના મેયર કિશોરી પેડનેકરની તબિયત લથડી, છાતીમાં દુખાવોની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

મુંબઇના મેયર અને શિવસેનાના કોર્પોરેટર કિશોરી પેડનેકરની તબિયત અચાનક કથળી ગઈ છે. 

છાતીમાં દુખાવો થવાની ફરિયાદના કારણે તેમને ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Channel

હાલ તેમની હાલત સ્થિર છે અને ડોકટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી છે..

જોકે તેઓને કેવા પ્રકારની તકલીફ છે અને તેમને કેટલા સમયમાં રજા આપવામાં આવશે તે અંગે કંઇ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.

શિવડી ક્રોસ રોડ માં મોટી દુર્ઘટના. આખેઆખો રસ્તો બેસી ગયો, વાહન જમીનમાં દબાઈ ગયા. જુઓ ફોટોગ્રાફ

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version