Site icon

હવે આખા મુંબઈમાં એક જ કાર્ડ થી ટ્રાવેલ કરો,મહત્વાકાંક્ષી યોજના પાર પડી; જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, ૨૯  જૂન 2021

Join Our WhatsApp Community

મંગળવાર

 

કોરોના મહામારીના સમયમાં એકબીજાથી ડિસ્ટન્સ રાખવાની સાથે જ એકબીજાનો સ્પર્શ ટાળવો મહત્વનો છે. ત્યારે વર્સોવા-ઘાટકોપર વચ્ચે મેટ્રો દોડાવનારી મુંબઈ મેટ્રો –વન દ્વારા સોમવારે વન મુંબઈ સ્માર્ટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ સ્માર્ટ કાર્ડ મદદથી મુંબઈગરા માટે કોન્ટેક્ટ લેસ અને કેશલેસ પ્રવાસ કરવો સરળ રહેશે.  એટલું જ નહીં પણ આ કાર્ડથી પ્રવાસીઓ મેટ્રો ટ્રેનની સાથે જ મોલમાં, થિયેટરમાં અને હોટલોમાં પણ બિલ ચૂકવી શકશે.

લોકલ ટ્રેનમાં પ્રવાસ પર પ્રતિબંધ એટલે બેસ્ટની બસને ફાયદો કરાવવાનું મહારાષ્ટ્ર સરકારનું તિકડમ : વેપારીઓની ફરિયાદ; જાણો વિગત

મુંબઈ મેટ્રોએ ખાનગી બેન્ક અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે ટાય-અપ કરીને આ કાર્ડ લોન્ચ કર્યું હતું.  આ કેશલેસ કાર્ડની મદદથી મુંબઈગરા પ્રવાસ કરી શકશે. તેને લીધે પ્રવાસીઓના સમયની પણ બચત થશે એવો દાવો કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં મુંબઈની બસોમાં પણ આ કાર્ડની મદદથી પ્રવાસ કરી શકાશે.

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version