Site icon News Continuous Bureau | Mumbai

સરકારની મહત્વકાંક્ષી યોજના. : કાંદિવલીના ચારકોપ મેટ્રો ડેપો માં બનશે ફાર્મ હાઉસ, તમામ પ્રકારના ફુલ અને વનસ્પતિઓના છોડ રોપશે. 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

15 માર્ચ 2021

મુંબઈ સહિત એમ.એમ.આર રિજનમાં અનેક ઠેકાણે મેટ્રો ટ્રેન બની રહી છે. સરકારી યોજના હેઠળ આ મેટ્રો ના પાટા નીચે ગાર્ડન બનાવવામાં આવશે. જોકે આ ગાર્ડન બનાવવાનો ખર્ચ ઘણો ઊંચો આવનાર છે. આથી સરકારના પૈસા બચે તેમજ સૌંદર્ય બની રહે તે માટે મેટ્રો કોર્પોરેશન દ્વારા કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં આવેલા મેટ્રોના ડેપો ખાતે પોલી હાઉસ બનાવવામાં આવશે. પોલી હાઉસ નો મતલબ એ થાય છે કે ત્યાં બહુ મોટા વિસ્તારમાં શેડ ઊભો કરીને તેની નીચે ફુલ અને જરૂરી વનસ્પતિઓના છોડ રોપવામાં આવશે.

આ ફૂલ અને છોડ ને સમગ્ર મુંબઈ અને આસપાસના વિસ્તારમાં મેટ્રો ટ્રેનની નીચે મૂકવામાં આવશે. આમ સરકારના પૈસા વધશે તેમ જ ચારકોપ વિસ્તારમાં એક સરસ પોલી હાઉસ  તૈયાર થશે.

Orange Gate Marine Drive Subway Project ઓરેન્જ ગેટમરિન ડ્રાઇવ ભૂગર્ભ પ્રોજેક્ટ રેલવેના 7 માર્ગો નીચે માત્ર 5 દિવસમાં 54 મીટર સુરંગ બનાવી અદભુત રેકોર્ડ
Dahisar Motorcycle Theft Gang દહિસર પોલીસે મોટરસાયકલ ચોરી કરતી કુખ્યાત ગેંગ ઝડપી પાડી, ૮ ગુનાઓનો ભેદ ઉકેલાયો
Titwala 15Day Mega Block Phase 2 મધ્ય રેલવેમાં ૧૫ દિવસના બ્લોકનો બીજો તબક્કો, ૨ સપ્ટેમ્બરથી રાત્રીની લોકલ રદ, અનેક એક્સપ્રેસના સમય બદલાયા
Bhandup Complex Leopard Sighting મુંબઈના ભાંડુપ કોમ્પ્લેક્સ જંગલ વિસ્તારમાં પાઇપલાઇન પર બે દીપડા નજરે પડ્યા, વાયરલ વિડિયોથી ખળભળાટ
Exit mobile version