Site icon

Mumbai Metro : Discount લોકસભા ચૂંટણી દરમિયાન વોટિંગના દિવસે મુંબઈ મેટ્રોમાં 10 ટકા ડિસ્કાઉન્ટ.

Mumbai Metro : Discount મુંબઈ શહેરમાં વોટિંગની ટકાવારી વધે તે કારણથી મુસાફરી માટે 10% નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે.

Mumbai metro to give 10 percent discount on voting day

Mumbai metro to give 10 percent discount on voting day

News Continuous Bureau | Mumbai

Mumbai Metro : Discount  મુંબઈ મેટ્રોએ જાહેરાત કરી છે કે મુંબઈ શહેરમાં 20 મી  મેના દિવસે મેટ્રોમાં સફર પર 10% ડિસ્કાઉન્ટ મળશે.  આ ડિસ્કાઉન્ટ એ કારણથી આપવામાં આવ્યું છે કે લોકો વધુમાં વધુ વોટીંગ ( Voting ) કરે તેમજ વોટિંગ કરવા માટે લોકોને ટ્રાવેલિંગની સુવિધા રહે. 

Join Our WhatsApp Community

Mumbai Metro : Discount  મેટ્રો ટ્રેનમાં ડિસ્કાઉન્ટ કઈ રીતે મળશે?

20મી મેના દિવસે  જે કોઈ વ્યક્તિ મુંબઇ મેટ્રોમાં પાસ થી, ટિકિટથી, કે પછી ઓનલાઇન બુકિંગ થી સફર માટેની ટિકિટ ( Metro Ticket ) કરાવશે તેને ટિકિટના દર માં 10% સવલત આપોઆપ મળી જશે.  આ ઉપરાંત જે કોઈ વ્યક્તિ વિન્ડો ટિકિટ પણ ખરીદશે તેને પણ 10% ડિસ્કાઉન્ટ મળશે.

આ સમાચાર પણ વાંચો :  Apple Share Buyback: Apple એ પોતાનો જ રેકોર્ડ તોડ્યો, $110 બિલિયનના શેર બાયબેકની જાહેરાત કરી..અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટું બાયબેક..

Mumbai Metro : Discount  ડિસ્કાઉન્ટ પાછળનો ઉદ્દેશ્ય શું?

 મુંબઈ મેટ્રોએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેઓ આ ડિસ્કાઉન્ટ મતદાન ( Lok Sabha Election ) વધે તે માટે આપી રહ્યા છે.  તેઓ ઇચ્છે છે કે મતદાનના દિવસે વધુમાં વધુ લોકો મેટ્રો ટ્રેનમાં સફર કરે વોટ આપે અને ત્યારબાદ પોતાના કામે જતા રહે.  આમ મુંબઈ શહેરમાં 20મી મેના રોજ મેટ્રો ટ્રેનમાં સફર પર 10% ડિસ્કાઉન્ટ મળશે. 

 

D-Mart thief: ડી-માર્ટમાં શોપિંગના બહાને મહિલાઓના પર્સ ચોરી કરતો સિરિયલ ચોર ઝડપાયો
Navi Mumbai cyber fraud: ૮૩ કરોડના ઓનલાઈન ફ્રોડનો પર્દાફાશ: મુખ્ય સૂત્રધાર સહિત ૧૨ આરોપીઓની ધરપકડ
Thane drug bust: ₹૨.૧૪ કરોડની MD ડ્રગ્સ સાથે ૪ તસ્કરોની ધરપકડ: મધ્યપ્રદેશથી મુંબઈ આવી રહેલો માલ ઝડપાયો
Mumbai land scam: મુંબઈમાં ₹૫૦ કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ: અંધેરીના વેપારીની ધરપકડ
Exit mobile version