News Continuous Bureau | Mumbai
Mumbai news: dolphin મુંબઈ શહેરનો દરિયાકાંઠો તેની અદભુત કુદરતી સૌંદર્ય માટે વિશ્વ વિખ્યાત છે. હવે મુંબઈ શહેર નજીક ડોલ્ફિન દેખાય છે. આ ડોલ્ફિન ના ઉછળકૂદ કરતા વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ ( Viral Video ) થયા છે.
Mumbai news: dolphin વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે.
લોકો ડોલ્ફિન જોવા માટે ગોવાની સફર માણતા હોય છે. પરંતુ હવે મુંબઈ શહેરના દરિયાકાંઠેથી ( Mumbai Beach ) બહુ જ અંતરે ડોલ્ફિનો છલાંગ લગાવી રહી છે. જુઓ તેના વિડિયો.
#મુંબઈના #બાંદ્રા અને #જુહુ વિસ્તારમાં #ડોલ્ફિન દેખાય જુઓ વિડિયો.#Mumbai #Dolphins #Mumbaibeach #juhu #bandra #newscontinuous #viralvideo pic.twitter.com/H99HHJfsf2
— news continuous (@NewsContinuous) May 5, 2024
આ સમાચાર પણ વાંચો : IREDA : IREDA 16મી સ્ટેકહોલ્ડર્સ મીટનું આયોજન કર્યું
Mumbai news: dolphin મુંબઈની ડોલ્ફિન ના વિડીયો કોણે લીધા.
મુંબઈની ડોલ્ફિન ના વિડીયો મુંબઈ શહેરની નજીક દરિયામાં માછીમારી કરનાર માછીમારોએ ( fishermen ) લીધા છે.