Site icon

Mumbai News: શું તમારી દુકાન બહાર હજી મરાઠીમાં પાટિયું નથી લાગ્યું? જરા આ સમાચાર વાંચી લ્યો…

Mumbai News: મુંબઈ મહાનગરપાલિકા સઘન રીતે દુકાનની બહાર લટકાવવામાં આવેલા પાટીયા વાંચી રહી છે.

Mumbai News Haven't put Board in Marathi outside your shop yet Just read this news...

Mumbai News Haven't put Board in Marathi outside your shop yet Just read this news...

 News Continuous Bureau | Mumbai  

 Mumbai News:  મુંબઈ મહાનગરપાલિકા ( BMC ) ના કર્મચારીઓ પ્રત્યેક દુકાન પર જઈ રહ્યા છે અને દુકાનની ( Mumbai Shops ) બહાર કઈ ભાષામાં પાટિયું લગાડવામાં આવ્યું છે તેની ચકાસણી થઈ રહી છે. મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓએ અત્યાર સુધી 95000 દુકાનોની વિઝીટ કરી છે જેમાંથી લગભગ 3,300 લોકોને દંડિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લોકો પાસેથી દંડ પેટે દોઢ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. 

Join Our WhatsApp Community

 Mumbai News:   મુંબઈ મહાનગરપાલિકા આ કાર્યવાહી શા માટે કરી રહી છે?

મુંબઈ મહાનગરપાલિકાને સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૫ નવેમ્બર 2023 ના રોજ આદેશ આપવામાં આવ્યો હતો કે મુંબઈ શહેરમાં તેમજ સમગ્ર રાજ્યમાં જેટલા દુકાનદારો ( Mumbai shopkeepers ) છે તે તમામ દુકાનદારોની દુકાનની બહાર મરાઠી ભાષામાં ( Marathi Board ) પાટિયા મુકવામાં આવે. આ આદેશના અમલ માટે સરકારે અલગ અલગ વિભાગોને આદેશ આપી દીધા હતા. જોકે ઘણા લાંબા સમય સુધી આ કાયદાના અમલ માટે કોઈ પ્રકારની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ત્યારે હવે મુંબઈ મહાનગરપાલિકાએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે

આ સમાચાર પણ વાંચો :  Bangladesh Crisis : મીલેટરીએ એવું શું કર્યું કે શેખ હસીનાને દેશ છોડવો પડ્યો? inside story અહીંયા છે.

 

Mumbai Local Train Scam: મુંબઈ લોકલ ટ્રેન સ્કેમ: વિક્રોલી સ્ટેશન પર નકલી પાસ સાથે ૨૨ વર્ષીય યુવક ઝડપાયો, TC ની સતર્કતાથી ભાંડો ફૂટ્યો
Mulund Police Station: મુલુંડમાં રિક્ષા ચાલકનો આતંક: પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલના હાથ પર જોરથી બટકું ભરી લીધું
Wadala Drug Bust: વડાલામાં ઈલેક્ટ્રિશિયનની આડમાં ચાલતા ગાંજાના રેકેટનો પર્દાફાશ: ૨૦.૭ કિલો જથ્થા સાથે એકની ધરપકડ
Theft at Powai Hotel: પવઈની હોટલમાં ફિલ્મ ડાયરેક્ટરના રૂમમાં ચોરી: કર્મચારી ₹5.3 લાખની ચાંદી અને રોકડ લઈને ફરાર
Exit mobile version