Site icon

મુંબઈગરાઓ પાણી સાચવીને વાપરજો! પરેલ, લેવાડી અને નાયગાંવ વિસ્તારમાં આ તારીખે 24 કલાક સુધી પાણી કાપ રહેશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

પરેલ, લેવાડી અને નાયગાંવ વિસ્તારોમાં પાણીપુ૨વઠો સુવ્યવસ્થિત કરવા માટે સુધરાઈ ટેક્નિક્લ કામગીરી હાથ ધરી રહી છે. 

આથી મંગળવાર, પાંચ ઑક્ટોબર સવારે દસ વાગ્યાથી બુધવાર, છ ઑક્ટોબરે સવારે દસ વાગ્યા સુધી આ વિસ્તારોમાં પાણીપુરવઠો ૨૪ કલાક માટે બંધ રહેશે. 

આ સમયગાળા દરમિયાન ગોલંજી હિલ જળાશયના વિસ્તારમાં ૨૫૦ મિમી વ્યાસની પાઇપલાઇન અને ૪૫૦ મિમી વ્યાસની પાઇપલાઇનને જોડવામાં આવશે.

અંગ્રેજો સામે ભારતે લીધો બદલો, યુકેથી આવતા લોકો પર હવે લાગુ થશે આ કડક નિયમો; જાણો વિગતે 

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version