Site icon News Continuous Bureau | Mumbai

શું મુંબઈ શહેર પર કોઈ ખતરો છે? પોલીસ વિભાગે આ આદેશ જાહેર કર્યો.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૧ મે 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈ પોલીસ આયુક્ત અને તરફથી એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ નવા આદેશ મુજબ આગામી બે જુન સુધી આખેઆખા મુંબઈ શહેરમાં  ડ્રોન, પેરાગ્લાઈડર અને રિમોટ કન્ટ્રોલથી ચાલનાર માઈક્રોલાઈટ એરક્રાફ્ટ, એરિયલ મિસાઈલ જેવા ઉપકરણોને ઉડાવવા પર પાબંદી લગાવવામાં આવી છે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર ની વિરુદ્ધમાં કડક પગલાં લેવામાં આવશે. મુંબઇની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસને એવી શંકા છે કે આવા પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરીને વિમાની સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. આમ શહેરને સુરક્ષિત કરવાના હેતુથી પોલીસ વિભાગે મોટો નિર્ણય લીધો છે.

શું ગંગા અને યમુના નું પાણી હવે કોરોના ગ્રસ્ત થઈ ગયું છે? લોકોની ચિંતા વધી.
 

Santacruz Drainage Cleaning Tragedy સેફ્ટી વગર ડ્રેનેજમાં ઉતારાયા? સાંતાક્રુઝમાં ઝેરી ગેસથી શ્રમિકનું મોત, તંત્રની બેદરકારી સામે રોષ
Operation Border Bullion Bust ગોલ્ડ સ્મગલિંગ નેટવર્ક પર DRIની સર્જિકલ સ્ટ્રાઈક ₹૪૭૫ કરોડના સોનાની હેરાફેરીનો ભાંડો ફૂટ્યો, ૧૧ આરોપીઓની ધરપકડ
High Return Investment Fraud EOW ની મોટી કાર્યવાહી દર મહિને ૫ થી ૮ ટકા રિટર્નનું સપનું બતાવી ઠગાઈ કરતી ગેંગના ૪ ભેજાબાજો ઝડપાયા
Bhiwandi Textile Investment Fraud નફાની લાલચ પડી ભારે! વેપારમાં મોટા વળતરની લાલચ આપી લાખોની રોકડ અને ૪૬ તોલા સોનું ચાંઉ, ૪ સામે સકંજો
Exit mobile version