News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(Maharashtra) હાલ મસ્જિદો(Mosques) પર લગાડવામાં આવેલા લાઉડસ્પીકરને(Loudspeakers) લઈને રાજકારણ(Politician) ગરમાયુ છે.
દરમિયાન મુંબઈની(Mumbai) બે મસ્જિદો વિરુદ્ધ બાંદ્રા(Bandra) અને સાંતાક્રુઝ(Santacruz) પોલીસ સ્ટેશનમાં(Police station) કેસ નોંધવામાં આવ્યો છે.
આ મસ્જિદોના ટ્રસ્ટીઓ પર સુપ્રીમ કોર્ટ(Supreme court) દ્વારા લાદવામાં આવેલા અવાજના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.
ઉલ્લેખનીય છે કે MNS પ્રમુખ રાજ ઠાકરેના(Raj thackeray) અલ્ટીમેટમ બાદ મુંબઈ પોલીસ(Mumbai police) દ્વારા રાજ્યની મસ્જિદોને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : જેલમાંથી બહાર આવ્યા બાદ MP નવનીત રાણાની તબિયતમાં કોઈ સુધારો નહીં, ડોક્ટરોએ સાંસદનું કરાવ્યું MRI સ્કેન.. જુઓ તસવીરો, જાણો વિગતે
