Site icon News Continuous Bureau | Mumbai

તૈયાર રહેજો- મુંબઈ-પુણે એક્સપ્રેસ વે વાપરવા હવે ચૂકવવો પડશે વધુ ટોલ- આ તારીખથી અમલમાં આવશે નવો ટોલ ચાર્જ

News Continuous Bureau | Mumbai

મુંબઈ-પુણે એક્સપ્રેસવેનો (Mumbai-Pune Expressway) ઉપયોગ કરનારા  મુસાફરોને આવતા વર્ષથી એટલે કે  પહેલી એપ્રિલ, 2023થી વધુ ટોલ ચૂકવવો પડવાનો છે. પુણે-મુંબઈ એક્સપ્રેસ વે ના ટોલ ચાર્જિસમાં(toll charges) 18 ટકા વધારો કરવામાં આવવાનો છે. આ ભાવ વધારો દર ત્રણ વર્ષે નક્કી કરવામાં આવે છે. અગાઉ પહેલી એપ્રિલ, 2020ના રોજ પણ આવો જ વધારો થયો હતો. વટહુકમમાં 2030 સુધી દર ત્રણ વર્ષે ટેરિફ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદનુસાર, નવા ટોલ દર(New toll rates) પહેલી એપ્રિલ, 2023 થી લાગુ થશે.

Join Our WhatsApp Channel

IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચરના(infrastructure) ચીફ ફાઇનાન્સિયલ ઓફિસરે(Chief Financial Officer) મિડિયા હાઉસને જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ માટે દર ત્રણ વર્ષે એક નિશ્ચિત ટેરિફ વધારો છે, જે 18 ટકા છે. તે મુજબ મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ટેરિફમાં(tariff) વધારો આવતા વર્ષે પહેલી  એપ્રિલ, 2023થી થવાનો છે.

આ સમાચાર પણ વાંચો :  સાવધાન- એક વિડિયો કોલ આવ્યો અને ઘાટકોપરના સિનિયર સિટિઝનનું બેંક ખાતું થઈ ગયું ખાલીખમ

 

Ghatkopar Minor Attack ઘાટકોપરમાં ૧૩ વર્ષના સગીર પર જીવલેણ હુમલો ગળામાં સોય કે ઈન્જેક્શન ભોંકી દેતાં બેભાન, ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ
Dharavi Sex Trafficking Racket ધારાવીમાં સેક્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે 16 વર્ષની સગીરાને મુક્ત કરાવી, મહિલા સહિત બે આરોપી જેલભેગા
Juhu Woman Drug Peddler જુહુમાંથી કુખ્યાત મહિલા ડ્રગ પેડલર ઝડપાઈ નશાકારક પદાર્થોનો મોટો જથ્થો જપ્ત, સાંતાક્રુઝ પોલીસે NDPS હેઠળ ગાળિયો કસ્યો
Mumbai Govandi ANC Drugs Seizure ગોવંડીમાંથી ₹2.53 કરોડની નશાકારક દવાઓનો મોટો જથ્થો જપ્ત, નાઇટ્રાઝેપામ અને અલ્પ્રાઝોલામ ગોળીઓ ઝડપાઈ
Exit mobile version