Site icon

 Mumbai Rain : મુંબઈના બીકેસી ફ્લાયઓવર પર વહ્યો નદી જેવો પ્રવાહ; જુઓ વિડીયો

 Mumbai Rain : મુંબઈમાં સર્વત્ર ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રોડ પર ટ્રાફિક જામ સર્જાયો છે અને રેલ્વે લાઇન પરના વાહનવ્યવહારને પણ અસર થઇ છે.

Mumbai Rain A stream like a river flowed over Mumbai's BKC flyover

Mumbai Rain A stream like a river flowed over Mumbai's BKC flyover

 News Continuous Bureau | Mumbai

Mumbai Rain : રવિવાર રાતથી મુંબઈના ઉપનગરોમાં ભારે વરસાદ પડી રહ્યો છે., જેના કારણે મુંબઈ ઉપનગરોના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. તેમજ રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. તો રેલવે સ્ટેશન નદીઓ બની છે. જેને કારણે સ્કૂલ, કોલેજ, ઓફિસ બંધ કરવામાં આવ્યા છે. દરમિયાન મુંબઈના બીકેસી ફ્લાયઓવર પર નદી જેવો પ્રવાહ વહી રહ્યો છે.

Join Our WhatsApp Community

 

મુંબઈના જુહુમાં વરસાદને કારણે પાણી ભરાયા છે. ત્યારે બોલીવુડના બિગ બી અમિતાભ બચ્ચનના ઘરની બહાર પણ ભારે પાણી ભરાયા છે. તો બીજી તરફ મુંબઈની લાઈફલાઈન કહેવાતી એવી લોકલ ટ્રેનોના પણ પૈડા થંભી ગયા છે. વરસાદ મુંબઈ માટે આફત સાબિત થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો  :  Mumbai rain : લોકલ પકડતી વખતે મહિલા લપસીને પાટા પર પડી; પગ પર ચડી ગયો ટ્રેનનો કોચ, જીવ બચી ગયો પણ…

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mumbai Police to Get Stronger: મુંબઈનું સુરક્ષા કવચ થશે વધુ મજબૂત: ૧,૪૪૮ નવા પોલીસ જવાનોની ભરતી અને ૪ નવા પોલીસ સ્ટેશન ખુલશે
Khar Suicide Case: ખારમાં ઘરેલું કલેશનો કરુણ અંત: પત્નીના ત્રાસથી કંટાળી પતિની આત્મહત્યા, ૬ વર્ષનો માસૂમ પુત્ર બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ
Horrific Domestic Violence in Wadala: વડાલામાં દારૂના નશામાં પતિની હેવાનિયત: ૨૯ વર્ષીય પત્નીને બેરહેમીથી માર મારીને કરી હત્યા, મોબાઈલથી કર્યો જીવલેણ હુમલો
Airport Job Scam Mumbai: એરપોર્ટ પર નોકરીની લાલચ આપી યુવતી સાથે ₹૭૧,૦૦૦ની છેતરપિંડી: ‘ગેટ પાસ’ થી લઈને ‘યુનિફોર્મ’ ના નામે પડાવ્યા રૂપિયા
Exit mobile version