Site icon

Mumbai Rain : બોરીવલી રેલવે સ્ટેશન ભારે વરસાદને કારણે બન્યું સ્વિમિંગ પૂલ, જુઓ વિડિયો.. અને કલાકો પછી પાણી ઉતર્યા..

Mumbai Rain : ભારે વરસાદને કારણે મુંબઈના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા.. જેમાં બોરીવલી પૂર્વ રેલ્વે સ્ટેશનનો પણ સમાવેશ થાય છે.

Mumbai Rain : Broivali station Turns swimming pool

Mumbai Rain : Broivali station Turns swimming pool

News Continuous Bureau | Mumbai

Mumbai Rain : બુધવારે વરસાદ એ આખા મુંબઈ શહેરને ઘમરોળી નાખ્યું હતું. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ ટ્રાફિક જામની સમસ્યા પણ પેદા થઈ હતી. આવા સમયે બોરીવલી પૂર્વમાં રેલ્વે સ્ટેશનની બહાર ઘૂંટણ સમાણા પાણી ભરાયા હતા. જેને કારણે અનેક લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. . જુઓ વિડિયો….

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Elon Musk : દર સેકેન્ડમાં લાખો રૂપિયા કમાય છે એલન મસ્ક, નાની ઉંમરમાં જ કર્યું કામ: આજે આટલી છે સંપત્તિ

 

Karishma Sharma: રાગિની એમએમએસ રિટર્ન્સ’ ફેમ એક્ટ્રેસ કરિશ્મા શર્માએ ચાલુ ટ્રેનમાંથી કૂદી, માથામાં થઈ ઇજા
Girgaum Robbery: મુંબઈમાં આંગડિયા કર્મચારી અને ડ્રાઈવરને બંધક બનાવી ગિરગામમાં 2.70 કરોડની લૂંટ
Lalbaugcha Raja: ભક્તોએ આસ્થા સાથે હરાજીમાં રેકોર્ડ ખરીદી કરી અને બિજી તરફ મોબાઈલ ચોરો પકડાયા
BMC: મંત્રાલય નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું લીકેજ, રસ્તાઓ બંધ, બસ સેવાઓ પ્રભાવિત
Exit mobile version