Site icon

Mumbai rain : મુંબઈ ના આકાશમાં ઘેરાયા કાળાં ડિબાંગ વરસાદી વાદળો. કેટલો વરસાદ પડી શકે છે. તે આ વિડીયોમાં જોઈને અંદાજો લગાવો.

  Mumbai rain : નવા  સપ્તાહના પ્રથમ દિવસે જ વરસાદે વિનાશ વેરવાનું શરૂ કર્યું છે.  મુંબઈમાં રવિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે.  ભારે વરસાદને કારણે મુંબઈના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. 

Mumbai rain cloudy sky possibility of thunderstorms accompanied by moderate to heavy rain in Mumbai

Mumbai rain cloudy sky possibility of thunderstorms accompanied by moderate to heavy rain in Mumbai

 News Continuous Bureau | Mumbai

 Mumbai rain : મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે મધરાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે મધ્ય રેલવેનો લોકલ રૂટ ઠપ્પ થઈ ગયો છે. મુંબઈની એક ઊંચી ઈમારતમાંથી લેવાયેલ આ વરસાદનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.  જેમાં ગગનમાં કાળાં ડિબાંગ વરસાદી વાદળોનો વિશાળ જમઘટ જોવા મળે છે. આકાશમાં આવો મેઘાડંબર  જોઇને મુંબઇગરાંને મુશળધાર વરસાદ વરસવાની આશા હોય તે સ્વાભાવિક છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો  : વરસાદ રંગ લાવ્યો, મુંબઈ શહેરને પાણી પૂરું પાડતા તળાવોમાં આટલા લાખ લિટર પાણી થયું એકઠું; જાણો આંકડા..

 

BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Kandivli Borivali block: કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનના કમીશનીંગ ના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કાર્ય હેતુ બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
BMC Elections: મુંબઈના ભવિષ્યનો ફેંસલો! BMC ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાન અને મતગણતરી
Exit mobile version