Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા-કોલાબા વિસ્તારમાં 8 વર્ષનો રેકોર્ડ તૂટ્યો-પડ્યો આટલા  મિલીમીટર વરસાદ-જનજીવન થયું ઠપ 

News Continuous Bureau | Mumbai 

શુક્વારે ભારે વરસાદે(Heavy rain) સતત બીજા દિવસે પણ મુંબઈ(Mumbai) શહેરને ભીંજવવાનું ચાલુ રાખ્યું હતું.

Join Our WhatsApp Channel

દરમિયાન શહેરના કોલાબાએ(Colaba) છેલ્લા આઠ વર્ષમાં જુલાઈ મહિનામાં સૌથી વધુ એક દિવસીય વરસાદ સાથે રેકોર્ડ બનાવ્યો.

વેધશાળાએ(Observatory) આપેલી માહિતી અનુસાર કોલાબામાં માત્ર 24 કલાકમાં 227.8mm મિલીમીટર વરસાદ વરસ્યો.

અગાઉ 16 જુલાઈ, 2014ના રોજ કોલાબામાં 228mm વરસાદ પડ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : પર્યાવરણ કી ઐસી કી તૈસી- મુંબઈમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિને આપી BMCએ મંજૂરી-જાણો વિગત

Puran Poli Vande Bharat Sleeper વંદે ભારત સ્લીપરના મેનૂમાં હવે પુરણપોળી? રેલવે બોર્ડને પ્રસ્તાવ મોકલવાની વિચારણા તેજ
Navi Mumbai Airport Job Scam નવી મુંબઈ એરપોર્ટ અને ખાનગી કંપનીઓમાં નોકરીના નામે ₹૨૨.૬૩ લાખની ઠગાઈ કાકાભત્રીજા ફરાર, પોલીસ તપાસ શરૂ
Prince William Dharma Visit મુંબઈમાં પ્રિન્સ વિલિયમ ધર્મા પ્રોડક્શન્સ પહોંચ્યા કરણ જોહર, કરીના અને સૈફ સાથે ભારતીય સિનેમા પર ચર્ચા
Sanjay Gandhi National Park Mumbai સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનના અસરગ્રસ્તોનો મામલો પુનર્વસન મુદ્દે પ્રકાશ સુર્વેએ કાઢ્યો વિરોધ મોરચો
Exit mobile version