News Continuous Bureau | Mumbai
Mumbai rain : મુંબઈમાં ગઈ રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રાફિકને ભારે અસર થઈ રહી છે. સાકીનાકા જંકશન તળાવ બની ગયું છે અને વાહનો પાણીમાં તરી રહ્યા છે.
#MumbaiMeriJaan #mumbaiarins #mumbaiaccident #mumbailocal #sakinaka મુંબઈનું સાકીનાકા જંકશન બન્યુ તળાવ. બધેજ પાણી-પાણી pic.twitter.com/ERWI7sBrLw
— news continuous (@NewsContinuous) July 8, 2024
