Site icon News Continuous Bureau | Mumbai

Mumbai rain : મુંબઈનું સાકીનાકા જંકશન બન્યુ તળાવ. બધેજ પાણી-પાણી

Mumbai rain : મુંબઈમાં રવિવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

Mumbai rain Heavy rains disrupt traffic, sakinaka junction waterlogged

Mumbai rain Heavy rains disrupt traffic, sakinaka junction waterlogged

 News Continuous Bureau | Mumbai

Mumbai rain : મુંબઈમાં ગઈ રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રાફિકને ભારે અસર થઈ રહી છે. સાકીનાકા જંકશન  તળાવ બની ગયું છે અને વાહનો પાણીમાં તરી રહ્યા છે.

Join Our WhatsApp Channel

 

Missing Minor Boy Traced And Reunited ચારકોપમાંથી ગુમ થયેલા સગીર બાળકને અંધેરી પૂર્વ પોલીસે ગણતરીના સમયમાં શોધી પરિવાર સાથે કરાવ્યું મિલન
Khar Police Recovers Lost Luggage ઈંગ્લેન્ડ, કેલિફોર્નિયા અને ઈઝરાયલના પ્રવાસીઓની કેબમાં ભુલાયેલી બેગ ખાર પોલીસે નવી મુંબઈથી શોધી પરત સોંપી
Santacruz Police પ્રવાસીની રિક્ષામાં ભુલાઈ ગયેલી ₹૫૦ હજાર રોકડ અને બે આઇફોન ભરેલી બેગ સાંતાક્રુઝ પોલીસે શોધી પરત સોંપી
Khar Police Arrests Wanted Accused ૧૫ વર્ષથી અદાલતને થાપ આપી ફરાર વોન્ટેડ આરોપીને ખાર પોલીસે દબોચ્યો બાતમીના આધારે છટકું ગોઠવી ઝડપી લીધો
Exit mobile version