News Continuous Bureau | Mumbai
Mumbai rain : હાલ મુંબઈ સહિત ઉપનગરોમાં મુસળધાર વરસાદ પડી રહ્યો છે. રવિવારે રાત્રે પડી રહેલા વરસાદને કારણે કુર્લા-માનખુર્દ સ્ટેશન પર રેલવે ટ્રેક પર પાણી જમા ગયું છે. આવી સ્થિતિમાં ઘણી લોકલ ટ્રેનો રદ કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ લોકલ સેવાઓ ધીમી ગતિએ ચાલી રહી છે. જેના કારણે સવારે મુંબઈગરાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
#Kurla #મુંબઈ ના કુર્લા રેલ્વે ટ્રેક પર પાણી ભરાયા. ટ્રેનો ધીમી. water logging on tracks of #Kurla #Mumbairains pic.twitter.com/HHmizS5xhr
— news continuous (@NewsContinuous) July 8, 2024
આ સમાચાર પણ વાંચો : Mumbai Rain Updates : મુંબઈમાં ભારે વરસાદ, પાલિકાએ વિદ્યાર્થીઓને અસુવિધા ન થાય તે માટે લીધો આ મોટો નિર્ણય..
